KKRના ખેલાડી આંદ્રે રસેલની પત્નિને ફૈંસે કહ્યુ આંટી દુબઇ જાઓ, રસેલની પત્નિએ પણ આપ્યો મસ્ત જવાબ

એકદમ ધુંઆધાર ખેલાડી તરીકે ટી-20 લીગમાં માનવામાં આવતા આંદ્રે રસેલ આ વખતે પણ કલકત્તા નાઇટરાઇડર્સ તરફ થી જ રમી રહ્યો છે. જો કે આ સિઝનમાં તેનુ પરફોમન્સ નબળુ ચાલી રહ્યુ છે. તેમના આ પરફોર્મન્સ ને લઇને કેટલાંક ફૈંસ તેની પત્નિને નિશાન બનાવી રહ્યા છે. રસેલની પત્નિ અને પુર્વ મોડલ અને હોટ જસ્સિમ લોરાને એક ફેન […]

KKRના ખેલાડી આંદ્રે રસેલની પત્નિને ફૈંસે કહ્યુ આંટી દુબઇ જાઓ, રસેલની પત્નિએ પણ આપ્યો મસ્ત જવાબ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 1:11 PM

એકદમ ધુંઆધાર ખેલાડી તરીકે ટી-20 લીગમાં માનવામાં આવતા આંદ્રે રસેલ આ વખતે પણ કલકત્તા નાઇટરાઇડર્સ તરફ થી જ રમી રહ્યો છે. જો કે આ સિઝનમાં તેનુ પરફોમન્સ નબળુ ચાલી રહ્યુ છે. તેમના આ પરફોર્મન્સ ને લઇને કેટલાંક ફૈંસ તેની પત્નિને નિશાન બનાવી રહ્યા છે. રસેલની પત્નિ અને પુર્વ મોડલ અને હોટ જસ્સિમ લોરાને એક ફેન દ્રારા એવી વાત કહી દીધી કે તે હવે સોશિયલ મિડીયા પર હોટ ટોપીક બની ચુક્યો છે. દેખાવે હોટ  જસ્સિમ મોડેલ રહી ચુકી છે. તે તેના હોટ ફોટા પણ ઇન્સટા પર શેર કરતી રહે છે.

જસ્સિમે હમણાં જ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેના પર ફૈન રસાલની ખરાબ ફોર્મને લઇને જસ્સિમને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેને આંટી શબ્દનો પણ પ્રયોગ કરાયો હતો. એક શખ્શે તો ફોટો પર કોમોન્ટ કરતા લખ્યુ હતુ કે, જસ્સિમ આંટી તમે પ્લીઝ દુબઇ ચાલ્યા જાઓ કારણ કે રસાલ સારા ફોર્મમાં નથી. આ કોમેન્ટ ના બાદ માં જસ્સિમ પણ શાંત ના રહી અને તેણે તે શખ્શને પણ મુંહતોડ જવાબ આપવાના ભાવથી વળતો જવાબ સાથે કોમેન્ટ કરી હતી કે, તે અત્યારે તેના બેસ્ટ ફોર્મમાં છે. સોશિયલ મિડીયા પર ઘણીવાર ક્રિકેટરોની પત્નિઓને ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે તેઓની બોલતી બંધ કરવા માટેનો સારો રસ્તો એ જ છે, જે જસ્સિમે અપનાવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચોઃT-20: રવિ બિશ્નોઇ પણ હવે એવી કળામાં માહિર થવા હાથ અજમાવી રહ્યોં છે, જેના માટે કુંબલે શિકાર કરવા જાણીતો હતો

&

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

nbsp;

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">