કોહલી વિશે પાકિસ્તાની ખેલાડીનું ચોંકાવનારું નિવેદન, વિરાટ પર લગાવ્યો ગંભીર આરોપ

વિરાટ કોહલી એવો ખેલાડી છે જેણે વર્તમાન યુગમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે અને ટીમ ઈન્ડિયા માટે અસંખ્ય મેચો જીતી છે. પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી તેની સદી માટે ઘણા બોલ બગાડે છે.

કોહલી વિશે પાકિસ્તાની ખેલાડીનું ચોંકાવનારું નિવેદન, વિરાટ પર લગાવ્યો ગંભીર આરોપ
Virat Kohli
Follow Us:
| Updated on: Jun 20, 2024 | 7:56 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારનાર વિરાટ કોહલીને વિશ્વ સલામ કરે છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે એવું લાગે છે કે આ ખેલાડી સદી ફટકારીને જ રહેશે. વિરાટની આ ભૂખ તેને વર્તમાન યુગનો ટોચનો બેટ્સમેન બનાવે છે. જોકે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝનું માનવું કંઈક બીજું છે. હાફિઝે વિરાટ કોહલી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠાવ્યું છે અને કહ્યું છે કે આ ખેલાડી પોતાની સદી પૂરી કરવા માટે ધીરે ધીરે રમે છે.

મોહમ્મદ હફીઝે શું કહ્યું?

વિરાટ કોહલીએ પોડકાસ્ટમાં કહ્યું, ‘કોઈ પણ બેટિંગ કરી રહ્યું હોય, ત્યારે તેનો ઈરાદો હંમેશા ટીમને જીતાડવાનો હોવો જોઈએ. પરંતુ જો કોઈ ખેલાડી 90ના સ્કોર સુધી પહોંચ્યા પછી તેના મોટા શોટ્સ રોકતો હોય તો તે મને ખોટું લાગે છે. જો કોઈ ખેલાડી 95ના સ્કોર પર સદી સુધી પહોંચવા માટે 5 બોલ લેતો હોય અને સદી પછી તરત જ તેનો ઈરાદો બદલાઈ જાય, તો તેણે 95ના સ્કોર પર આ જ શોટ કેમ ન રમ્યો? વિરાટ કોહલી અંતિમ મેચમાં તેની સદી સુધી પહોંચવા માટે ઘણા બોલ રમ્યો મોટા શોટ ન રમ્યો.

Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ

બાબર આઝમ પર ઉઠાવ્યા સવાલ

મોહમ્મદ હફીઝે ઘણા મોટા બેટ્સમેનો સામે આવી વાતો કહી છે. તાજેતરમાં જ તેણે બાબર આઝમ વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે ખેલાડીઓ પોતાના રેકોર્ડ માટે રમવાનું બંધ કરશે ત્યારે જ પાકિસ્તાન ટીમનું કંઈક થશે. તેણે આરોપ લગાવ્યો હતો કે ઘણા પાકિસ્તાની ક્રિકેટરો ટીમને બદલે પોતાના માટે રમે છે. જો કે, વિરાટ કોહલી વિરુદ્ધ આ પ્રકારની વાતો કરવી ખૂબ જ વિચિત્ર છે કારણ કે તેની 80 આંતરરાષ્ટ્રીય સદી દરમિયાન, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે મોટાભાગની મેચો જીતી છે. ભાગ્યે જ એવું બન્યું છે કે જ્યારે વિરાટે સદી ફટકારી હોય અને ટીમ મેચ હારી હોય.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">