T20 world cup 2024માં કોઈ પણ ટીમ ખાલી હાથ જશે નહિ, વિજેતાને મળશે કરોડો રુપિયા

આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2024 માટે પ્રાઈઝમનીની જાહેરાત કરી છે. આ વખતે વિજેતા સિવાય 20માં સ્થાન પર રહેનારી ટીમને ઈનામના રુપમાં કરોડો રુપિયા મળશે.આ વખતે ટીમ ચેમ્પિયન બનશે તો તેને ઈનામના રુપમાં 20.4 કરોડ રુપિયાનું ઈનામ આપવામાં આવશે.

T20 world cup 2024માં કોઈ પણ ટીમ ખાલી હાથ જશે નહિ, વિજેતાને મળશે કરોડો રુપિયા
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 11:16 AM

આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2024 માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે અને ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમની ઈનામની જાહેરાત પણ કરી દીધી છે. આ વખતે ચેમ્પિયન બનનારી ટીમને ટી20 વર્લ્ડકપના ઈતિહાસની સૌથી મોટી રકમ આપવામાં આવશે.આઈસીસીએ ટૂર્નામેન્ટમાં રનર અપને પણ મોટી રકમ આપવાની જાહેરાત કરી છે. આ સીઝનમાં સેમિફાઈનલમાં પહોંચનારી ટીમ સાથે સેકન્ડ રાઉન્ડમાં આવનારી ટીમ સિવાય 20માં સ્થાન પર રહેનારી ટીમને પણ પ્રાઈઝ મની આપવામાં આવશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે પ્રાઈઝ મની

  • વિજેતા: અંદાજે રૂ. 20.36 કરોડ
  • રનર-અપ: રૂ. 10.64 કરોડ
  • સેમી-ફાઇનલ: રૂ. 6.54 કરોડ
  • બીજા રાઉન્ડમાંથી બહાર થવા પર : 3.17 કરોડ રુપિયા
  • 9માથી 12મા સ્થાને રહેલી ટીમઃ 2.05 કરોડ રૂપિયા
  • 13માથી 20મા ક્રમે રહેલી ટીમઃ 1.87 કરોડ
  • પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીતનારી ટીમ: 25.89 લાખ

અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ

આ વખતે ટીમ ચેમ્પિયન બનશે તો તેને ઈનામના રુપમાં 20.4 કરોડ રુપિયાનું ઈનામ આપવામાં આવશે. ICCએ સોમવારે કહ્યું કે વિજેતા ટીમને 20.36 કરોડ રૂપિયા (US$2.45 મિલિયન) મળશે. અગાઉના T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને આટલા પૈસા મળ્યા ન હતા. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 20 ટીમો રમી રહી છે. આ કારણે તેને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો છે. ફાઇનલમાં હારનાર ટીમને રૂ. 10.64 કરોડ (US$ 1.28 મિલિયન)થી સંતોષ માનવો પડશે. સેમિફાઇનલ રમીને બહાર થનારી ટીમોને રૂ. 6.54 કરોડ (787,500 યુએસ ડોલર) મળશે.

ટોટલ પ્રાઈઝમની કરોડો રુપિયા

સુપર 8માં આવનારી ટીમને 3.2 કરોડ રુપિયા મળશે. આ સીઝનમાં જે ટીમ 9થી લઈ 12માં સ્થાન પર રહેશે. તે ટીમને 2.05 કરોડ રુપિયા મળશે. તેમજ 13થી 20માં સ્થાને રહેનારી ટીમને 1.8 કરોડ રુપિયા મળશે. એટલે કે, આ ટૂર્નામેન્ટમાં જે પણ ટીમ ભાગ લઈ રહી છે કોઈ ખાલી હાથ જશે નહિ.તેમજ આઈસીસીએ મેચ જીતનારી દરેક ટીમને 26 લાખ રુપિયા અલગથી આપવાની પણ જાહેરાત કરી છે. જે ઈનામી રકમથી અલગ હશે. આઈસીસીની ટોટલ પ્રાઈઝમની આ વખતે 93.5 કરોડ રુપિયા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024 : જાણો નાસાઉ સ્ટેડિયમની 7 મહત્વની વાતો, જ્યાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે થવાનો છે મુકાબલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">