KL રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ શરુ આ દિવસે આ સ્થળ પર લેશે સાતફેરા

કેએલ રાહુલ (Kl Rahul ) અને અથિયાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

KL રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ શરુ આ દિવસે આ સ્થળ પર લેશે સાતફેરા
આથિયા-કેએલ રાહુલના લગ્નImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 3:20 PM

હાલમાં લગ્નનો માહોલ શરુ થઈ ગયો છે. ત્યારે સૌ કોઈને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની રાહ છે. સુનીલ શેટ્ટીએ પણ આથિયા અને કેએલ રાહુલના લગ્ન પાક્કા કર્યા છે. થોડા દિવસો પહેલા જ જ્યારે સુનીલ શેટ્ટીએ કહ્યું હતુ કે ટુંક સમયમાં જ બંન્ને લગ્ન કરશે. હવે અભિનેત્રીની લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે. 2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન આથિયા અને કેએલ રાહુલના સંબંધ ઓફિશિયલ થયા હતા.

ક્યા થશે આથિયા-કેએલ રાહુલના લગ્ન

છેલ્લા કેટલાક દિવસોથી કે.એલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. હવે કપલના લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે. પિંકવિલાની રિપોર્ટ મુજબ લવબર્ડસ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તારીખ પાક્કી થઈ ગઈ છે. જાન્યુઆરી 2023માં બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. વેડિંગ વેન્યુ અને લગ્નના આઉટફિટ પણ નક્કી થઈ ગયા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં થશે, બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેએલ રાહુલ અને આથિયાએ તેમના લગ્નના પોશાક પણ ફાઈનલ કરી લીધા છે. જો કે હજુ સુધી એ ખબર નથી કે તેઓ જાન્યુઆરીમાં કઈ તારીખે લગ્ન કરવાના છે. આ જાણ્યા બાદ હવે દરેક લોકો આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે.

આથિયા-કેએલ રાહુલે સંબંધ ઓફિશિયલ

2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન આથિયા અને કેએલ રાહુલના સંબંધ ઓફિશિયલ થયા હતા. આથિયાએ તેના ભાઈના ડેબ્યુ ફિલ્મના પ્રીમિયર માટે કે.એલ રાહુલ સાથે એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન દરેકની નજર બંન્ને પર રહેતી હતી. ત્યારબાદ એ કન્ફોર્મ થઈ ગયું કે આથિયા અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાદ હવે ફેન્સ કેએલ રાહુલ-આથિયાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">