IPL 2024: હોમ ગ્રાઉન્ડમાં RCBની બીજી હાર, લખનૌની આ સિઝનમાં બીજી જીત

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે બેંગલુરુમાં જોરદાર ટીમ વરડક સાથે ધારદાર પ્રદર્શન કરી મોટી જીત હાંસલ કરી હતી. મંગળવારની મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર થયા છે.

IPL 2024: હોમ ગ્રાઉન્ડમાં RCBની બીજી હાર, લખનૌની આ સિઝનમાં બીજી જીત
RCB v LSG
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 11:54 PM

IPL 2024માં ફરી એકવાર RCBને ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો. ગત મેચમાં કોલકાતા સામે એકતરફી રીતે હારેલી RCB આ વખતે પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામે મેચ હારી ગઈ હતી. બેંગલુરુમાં રમાયેલી મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરીને 181 રન બનાવ્યા, જવાબમાં RCBના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા અને ટીમ 28 રનથી મેચ હારી ગઈ.

RCBના સ્ટાર બેટ્સમેનનો ફ્લોપ શો

બેંગલુરુની ટીમમાં ઘણા મોટા બેટ્સમેન છે પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ સામે કોઈ રમ્યું નથી. મહિપાલ લોમરોરે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 21 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી માત્ર 22 રન બનાવી શક્યો હતો. મેક્સવેલ પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો અને માત્ર 9 રન બનાવીને કેમરૂન ગ્રીનના બેટમાંથી આઉટ થયો હતો.

મયંક યાદવનો ધમાલ

RCBની હારનું સૌથી મોટું કારણ ફાસ્ટ બોલર મયંક યાદવ બન્યો. આ જમણા હાથના બોલરે તેના ઝડપી બોલથી બેંગલુરુને સ્તબ્ધ કરી દીધું હતું. મયંક યાદવે 4 ઓવરમાં 16 ડોટ બોલ ફેંક્યા અને 15 રન આપીને 3 વિકેટ લીધી. મયંકે ગ્લેન મેક્સવેલ અને ગ્રીનને આઉટ કરીને બેંગલુરુના મિડલ ઓર્ડરનો નાશ કર્યો હતો. રજત પાટીદાર પણ મયંકનો શિકાર બન્યો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ડિકોક-પુરાણનો જાદુ

મયંક યાદવ ધમાલ મચાવે તે પહેલા લખનૌના ઓપનર ક્વિન્ટન ડી કોકે અદભૂત બેટિંગ કરી હતી. આ ખેલાડીએ 56 બોલમાં 5 છગ્ગાના આધારે 81 રનની ઈનિંગ રમી હતી. નિકોલસ પૂરને પણ 21 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ છેલ્લી બે ઓવરમાં 40 રનની અણનમ ઈનિંગ પણ રમી હતી.

પોઈન્ટ ટેબલની સ્થિતિ

લખનૌની આ જીત બાદ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. લખનૌએ 3 મેચમાં બીજી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ ટીમે સારા નેટ રન રેટના આધારે ગુજરાત ટાઈટન્સને પાછળ છોડી દીધું છે. બીજી તરફ RCB ચારમાંથી ત્રણ મેચ હારી છે. તેને માત્ર એક જ જીત મળી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર છે.

આ પણ વાંચો : IPL 2024: યુઝવેન્દ્ર ચહલ રમશે T20 વર્લ્ડ કપ! ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વાઈસ કેપ્ટન સામે કર્યો કમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">