IPL 2022 : રિકી પોન્ટિંગ એ અમારા પરિવારના સભ્ય જેવો છે: રિષભ પંત

દિલ્હી કેપિટલ્સ છેલ્લી બે સિઝનથી શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. દિલ્હી ટીમ વર્ષ 2020 ની આઈપીએલમાં ફાઇનલ સુધીની સફર કરી હતી. જોકે તે જીતી શક્યું ન હતું.

IPL 2022 : રિકી પોન્ટિંગ એ અમારા પરિવારના સભ્ય જેવો છે: રિષભ પંત
Rishabh Pant and Ricky Ponting (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:14 PM

IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સુકાની રિષભ પંત (Rishabh Pant) નું કહેવું છે કે તે આગામી IPL સિઝનને લઈને ઘણો ઉત્સાહિત છે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, “કોચ રિકી પોન્ટિંગ સાથે ફરી એકવાર કામ કરવું ઘણું સારું છે. રિષભ પંતે કહ્યું કે પોન્ટિંગને મળવાથી તે તેના પરિવારને મળી રહ્યો છું તેવો એક એહસાસ થાય છે.

રિકી પોન્ટિંગ (Ricky Ponting) ને લઇને સુકાની રિષભ પંતે કહ્યું કે, “જ્યારે પણ હું તેમને મળું છું તે ક્ષણ હંમેશા ખાસ હોય છે. તેની સાથે હોવ છું ત્યારે કુટુંબના સભ્યને મળવા જેવો એહસાસ થાય છે. જ્યારે પણ તે મેદાન પર આવે છે ત્યારે તે દરેક વ્યક્તિમાં રહેલી ઉર્જા બહાર કાઢે છે. દરેક વ્યક્તિ તેની પાસેથી અપેક્ષા રાખે છે કે તે કંઈક અલગ બોલે. તેના શબ્દો બધાને આકર્ષિત કરશે. તેની પાસેથી હંમેશા કઇક નવું શિખવાનું મળે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

શ્રેયસ અય્યર, માર્કસ સ્ટોઇનિસ, રવિચંદ્રન અશ્વિન જેવા નામો આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ નથી. આ તમામને હરાજીમાં અન્ય ટીમોએ ખરીદ્યા છે. જો કે, હરાજી દરમિયાન, દિલ્હીએ ડેવિડ વોર્નર, શાર્દુલ ઠાકુર, લુંગી એનગિડી અને રોવમેન પોવેલ જેવા નામોને ચતુરાઈથી પોતાની ટીમ માટે પસંદ કર્યા છે. મુસ્તાફિઝુર રહેમાન, મિશેલ માર્શ અને યશ ધુલને પણ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા છે. તેથી આ ટીમ મજબૂત દેખાઈ રહી છે.

મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સે છેલ્લી બે સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. રિષભ પંત ગત સિઝનમાં કેપ્ટન હતો અને તેને આ સિઝનમાં પણ કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. IPL ની આ સિઝનમાં દિલ્હીની રમત કેવી રહેશે તે જોવાનું રહેશે.

દિલ્હી કેપિટલ્સની ટીમઃ

પૃથ્વી શો, ઋષભ પંત, અશ્વિન હેબ્બર, ટિમ સેફર્ટ, રોવમેન પોવેલ, મનદીપ સિંહ, ડેવિડ વોર્નર, કેએસ ભરત, અક્ષર પટેલ, લલિત યાદવ, કમલેશ નાગરકોટી, મિશેલ માર્શ, રિપલ પટેલ, યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, પ્રવીણ દુબે, સરફરાઝ ખાન. , એનરિક નોર્ટજે, શાર્દુલ ઠાકુર, લુંગી એનગીડી, ખલીલ અહેમદ, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ.

આ પણ વાંચો : SA vs BAN : દ. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે પહેલા બાંગ્લાદેશ ટીમને પડ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડીએ ટીમનો સાથ છોડ્યો

આ પણ વાંચો : IPL 2022: જ્યારે રોહિત શર્માએ ‘પુષ્પા’ સ્ટાઇલથી કરી એન્ટ્રી, જુઓ Video

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">