Bank Holiday : 7 મેના રોજ આ શહેરોમાં બેંકો બંધ રહેશે, સંપૂર્ણ યાદી અહીં જુઓ

7 મેના રોજ દેશના ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આ દિવસે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી પંચે અગાઉથી જ જાહેરનામું બહાર પાડ્યું હતું. ચાલો યાદી પર એક નજર કરીએ.

Bank Holiday : 7 મેના રોજ આ શહેરોમાં બેંકો બંધ રહેશે, સંપૂર્ણ યાદી અહીં જુઓ
bank holiday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2024 | 6:54 AM

દેશભરમાં લોકશાહીનો મહાન પર્વ પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલ 2024થી શરૂ થઈ ગઈ છે. રિઝલ્ટ 4 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે. સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચૂંટણીના છેલ્લા બે તબક્કા દરમિયાન કેટલાક શહેરોની બેંકો બંધ રાખવામાં આવી હતી.

આવી સ્થિતિમાં 7 મેના રોજ થનારા ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન પણ કેટલાક શહેરોમાં બેંકો બંધ રહેશે. જો તમારી પાસે 7મી મેના રોજ બેંક સંબંધિત કોઈ કામ બાકી હોય તો પહેલા આ યાદી તપાસો નહીં તો તમારે બેંકમાંથી ખાલી હાથ પાછા ફરવું પડી શકે છે.

આ શહેરોમાં બેંકો બંધ રહેશે

લોકસભા ચૂંટણીના કારણે આરબીઆઈએ રજાઓની યાદી જાહેર કરી દીધી છે. આ મુજબ ત્રીજા તબક્કાના મતદાન માટે આ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  • અમદાવાદ
  • ભોપાલ
  • પણજી
  • રાયપુર

આરબીઆઈ બેંકોને બંધ રાખવા માટે નિર્દેશ આપે છે, જેથી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ શકે. જો કે, આ રજાઓના કારણે બેંક કર્મચારીઓના પગારમાંથી કપાત કરવામાં આવશે નહીં.

આ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે

કોકરાઝાર, ધુબરી, બરપેટા, ગુવાહાટી, ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખગરિયા, સરગુજા, રાયગઢ, જાંજગીર-ચાંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર, ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગ, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવનગેરે, શિમોગા, મુરૈના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ, રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર , માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાટકાંગલે, સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયૂં, આંવલા, બરેલી, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ, દાદર અને નાગરાબાદ , દમણ અને દીવ, અનંતનાગ-રાજૌરી

બેંક સામાન્ય રીતે મે મહિનામાં આ તારીખો પર બંધ રહે છે.

તારીખ દિવસ કારણ
મે 01 બુધવાર મે દિવસ
મે 11 શનિવાર બીજો શનિવાર
મે 23 ગુરુવાર બુદ્ધ પૂર્ણિમા
મે 25 શનિવાર ચોથો શનિવાર

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">