IND vs SL 2nd T20, Highlights Cricket Score: ભારતને બીજી ટી20 મેચ 7 વિકેટે જીતી લીધી, આ જીત સાથે ભારતે ટી20 2-0 સીરિઝ પોતાના નામે કરી લીધી
India vs Sri Lanka 1st T20 Highlights Cricket Score and Updates in Gujarati : શ્રીલંકાને બીજી ટી20 મેચમાં 7 વિકેટે હરાવીને સીરિઝ પર કબજો કર્યો.
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાળા સ્ટેડિયમ ખાતે સીરિઝની બીજી ટી20 મેચ રમાવા જઇ રહી છે. ભારતીય ટીમ હાલ ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.
LIVE NEWS & UPDATES
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતે 7 વિકેટે મેચ અને ટી20 સીરિઝ જીતી લીધી
IND vs SL 2nd T20, LIVE Cricket Score: રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગા સાથે શ્રીલંકા સામેની સીરિઝની બીજી ટી20 મેચમાં ભારતને જીતાડી દીધું હતું. આ જીત સાથે ભારતે ટી20 સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી હતી.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારત જીતની નજીક
IND vs SL 2nd T20, LIVE Cricket Score: રવિન્દ્ર જાડેજાએ ઇનિંગની 16મી ઓવરમાં એક છગ્ગા બાદ સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ભારતને જીતની નજીક પહોંચાડી દીધા.
-
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: રવિન્દ્ર જાડેજા આક્રમક મુડમાં
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ઇનિંગની 16મી ઓવરમાં બીજા બોલમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકાર્યા બાદ ત્રીજા અને ચોથા બોલે સતત બે ચોગ્ગા ફટકાર્યા.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતનો સ્કોર 15 ઓવર બાદ 3 વિકેટના ભોગે 153 રન પર પહોંચ્યો
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને લાગ્યો મોટો ઝટકો
IND vs SL 2nd T20, LIVE Cricket Score: આક્રમક બનેલા સંજુ સેમસન ઇનિંગની 13મી ઓવરમાં અંતિમ બોલ પર આઉટ થઇ ગયો હતો. તેણે 13મી ઓવરમાં કુલ 22 રન કર્યા હતા. સંજુ સેમસને 25 બોલમાં કુલ 39 રન કર્યા હતા.
-
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: સંજુ સેમસનની ત્રીજી સિક્સ
IND vs SL 2nd T20, LIVE Cricket Score: સંજુ સેમસન આક્રમક મુડમાં જોવા મળ્યો. ઇનિંગની 13મી ઓવરમાં સંજુ સેમસને પહેલા બોલમાં ચોગ્ગો ફટકાર્યા બાદ બીજા બોલમાં છગ્ગો ફટકાર્યો. તો ત્યાર બાદ ત્રીજો બોલ વાઇડ ગયા બાદ બીજા બોલમાં છગ્ગો ફટકાર્યો હતો. સંજુ સેમસન હજુ થંભી ન જતાં તેણે પાંચમાં બોલમાં પણ છગ્ગો ફટકારીને ભારતને લક્ષ્ય નજીં પહોંચાડવામાં મદદ કરી હતી.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: સંજુ સેમસન આક્રમક મુડમાં
IND vs SL 2nd T20, LIVE Cricket Score: સંજુ સેમસને ઇનિંગની 13મી ઓવરમાં ફટકાર્યો ચોગ્ગો. ભારતનો સ્કોર 100ને પાર પહોંચ્યો.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: સતત બે બોલમાં સિક્સ
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રેયસ અય્યરે સતત બોલમાં છગ્ગો ફટકાર્યો. તેણે ઇનિંગની 9મી ઓવરમાં સતત બે બોલમાં છગ્ગો ફટકારીને ભારતનો ભાર હળવો કર્યો હતો.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રેયર અય્યર આક્રમક મુડમાં
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રેયસ અય્યરે ઇનિંગની 9મી ઓવરમાં છગ્ગો ફટકાર્યો.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને બીજો ઝટકો લાગ્યો
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતનો ઓપનર ઇશાન કિશન આઉટ થયો. તેણે 15 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતનો સ્કોર 4 ઓવર બાદ 1 વિકેટના ભોગે 30 રન પર પહોંચ્યો
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને લાગ્યો પહેલો ઝટકો, સુકાની આઉટ
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતના સુકાની રોહિત શર્મા માત્ર 1 રનના સ્કોર પર આઉટ થઇ ગયો.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને જીતવા માટે શ્રીલંકાએ આપ્યો 184 રનનો લક્ષ્યાંક
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 183 રનનો સ્કોર બનાવ્યો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. તો સુકાની દાનુસ સનાકાએ અણનમ 47 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી તમામ બોલરોએ 1-1 વિકેટ ઝડપી હતી.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભુવનેશ્વર કુમારે ભારતને પાંચમી સફળતા અપાવી
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભુવનેશ્વર કુમારી 19મી ઓવરમાં શ્રીલંકાના શનાકાએ બીજા જ બોલમાં છગ્ગો ફટકાર્યો હતો. તો ત્યાર બાદની બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે અંતિમ બોલમાં ભુવનેશ્વર કુમારે નિસાંકાને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: હર્ષલ પટેલે 17મી ઓવરમાં 19 રન આપ્યા
IND vs SL 2nd T20, LIVE Cricket Score: હર્ષલ પટેલની 17મી ઓવર ઘણી મોંઘી સાબિત થઇ હતી. તેણે 19 રન આપ્યા હતા. ઓવરના બીજા બોલમાં શનાકાએ લોન્ગ ઓફ પર છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલમાં છગ્ગો ફટકારીને પોતાનો દમ દેખાડ્યો. તો આજ ઓવરમાં ચોથા બોલમાં નિસાંકાએ ચોગ્ગો ફટકાર્યો.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: નિસાંકાની અડધી સદી
IND vs SL 2nd T20, LIVE Cricket Score: 16મી ઓવર કરવા આવેલ યુઝવેન્દ્ર ચહલે 8 રન આપ્યા. ઓવરના ચોથા બોલમાં નિસાંકાએ બેક ફુટ પર જઇને શાનદાર ચોગ્ગો ફટકાર્યો. આ સાથે જ તેણે પોતાની અડધી સદી પુરી કરી.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને મળી ચોથી સફળતા
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકાનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચંદીમલ માત્ર 9 રન બનાવી આઉટ થયો. જસપ્રીત બુમરાહે ઝડપી વિકેટ.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભુવનેશ્વરની મોંઘી ઓવર સાબિત થઇ
IND vs SL 2nd T20, LIVE Cricket Score: 12મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ 4 રન આપ્યા. ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. ત્યાર બાદ ભુવનેશ્વર કુમારની ઓવરમાં નિસાંકાએ 2 ચોગ્ગા ફટકાર્યા. ઇનિંગની 13મી ઓવરમાં શ્રીલંકાએ 13 રન ફટકાર્યા હતા.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને મળી ત્રીજી સફળતા
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકાના કમિલ મિશારાને હર્ષલ પટેલે કર્યો આઉટ. કમિલ 1 રન પર થયો આઉટ.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતને મળી બીજી સફળતા
IND vs SL 2nd T20, LIVE Cricket Score: નવમી ઓવર કરનાર રવિન્દ્ર જાડેજાએ ગુણતિલકાને આઉટ કર્યો. ગુણતિલકા સ્વીપ કરવાના પ્રયાસમાં હતો પણ બોલ બેટના કિનારા પર લાગ્યો અને વેંકટેશ અય્યરે ડાઇવ મારીને કેચ પકડી લીધો. તેણે 29 બોલમાં 38 રન બનાવ્યા હતા.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ચહલની ઓવરમાં પથુમ નિસાન્કાએ ચોગ્ગો ફટકાર્યો
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકા 5 ઓવર બાદ વિના વિકેટે 25 રનના સ્કોર પર પહોંચ્યું
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે
IND vs SL 2nd T20, LIVE Cricket Score: શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ દાસુન શાનકા (સુકાની), પથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિત અસાલંકા, દિનેશ ચાંદિમલ (વિકેટકીપર), ચામિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, પ્રવીણ જયાવિક્રમા, લાહિરૂ કુમારા, બુનુરા ફર્નાંડો અને દાનુષ્કા ગુણતિલકા.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, વેંકટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્કીત બુમરાહ.
-
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
IND vs SL 2nd T20, LIVE Cricket Score: ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Published On - Feb 26,2022 6:47 PM