રાજકોટમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, આવી હશે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફ્રેબુઆરીના રોજ રમાશે. આ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ ટેસ્ટમાં ક્યા ખેલાડીઓને તક મળી શકે છે. ચાલો તે જાણીએ.

રાજકોટમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, આવી હશે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 1:55 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે.ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી 3 મેચ માટે ટીમમાં હાજર રહેશે નહિ. વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર મેચ રમશે નહિ. ત્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાં સામેલ થશે નહિ. રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ તેની રમત પર સસ્પેન્સ છે. ફિટનેસ મંજુરી મળ્યા બાદ તે ટીમમાટે રમશે.ત્યારે તેનું રમવાનું નક્કી નથી. જાડેજા અને રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતુ.

ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ મેચ, 25 થી 29 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ (ઈંગ્લેન્ડની જીત થઈ)
  • બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ (ભારતે જીત મેળવી)
  • ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી રાજકોટ
  • ચોથી ટેસ્ટ મેચ 23 થી 27 ફેબ્રુઆરી, રાંચી
  • પાંચમી ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ, ધર્મશાળામાં રમાશે.
  • હાલમાં આ સીરિઝ 1-1 બરાબર પર ચાલી રહી છે

ત્યારે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 શું હશે તેને લઈને કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વખત વિચારવું પડશે. રોહિત ક્યાં કોમ્બિનેશન સાથે રાજકોટ ટેસ્ટમાં ઉતરશે તે પણ જોવું પડશે. તો ચાલો આપણે જાણીએ કે, રાજકોટમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન આવી હોય શકે છે.

 ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમ

રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, કે.એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન,કે.એલ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ ( કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જો ફીટ હશે તો ટીમમાં સ્થાન મેળવશે)

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ મેચ રાજકોટમાં રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ રાજકોટમાં રમાશે. ત્યારબાદ ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે. સીરિઝની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે સીરિઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચના રોજ રમાશે. આ મેચ ધર્મશાળામાં રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ખેલાડીના 2 શબ્દોએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ વીડિયો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">