મોહમ્મદ શમીનું પ્રદર્શન જોઈને દિલ્હી અને મુંબઈ પોલીસ પણ પાછળ રહી નથી. બંન્ને એક પોસ્ટ શેર કરી છે. દિલ્હી પોલીસે એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે મુંબઈ પોલીસ આશા છે કે, આજ મોહમ્મદ શમી દ્વાર કરેલા હુમલાને લઈ તેની ધરપકડ કરશું નહિ. દિલ્હી પોલીસે આ ટ્વિટનો મજેદાર જવાબ મુંબઈ પોલીસને આપ્યો છે. મુંબઈ પોલીસે જવાબ આપ્યો છે.
એક ફની પોસ્ટ વાયરલ થઈ હતી કે, કોઈ શમીને કહો બીવી અને કીવીમાં તફાવત હોય છે.
You missed pressing charges of stealing innumerable hearts @DelhiPolice and listing a couple of co-accused too
P.S.: Dear citizens, both the departments know the IPC thoroughly and trust you for a great sense of humour https://t.co/TDnqHuvTZj
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) November 15, 2023
એકે લખ્યું શમી ભાઈના કારણે આજે દિલ્હીમાં દિવાળી મનાવવામાં આવી. અન્ય કહ્યું શમી ભાઈને દિલથી સલામ. અન્ય કહ્યું શમી ભાઈ પાસે અમે માંગણી કરીએ કે, તે ફાઈનલમાં પણ 5 વિકેટ આપે.
સેમિફાઇનલમાં શમીનો આ અંદાજ ભાગ્યે જ ટીમના ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો ભૂલી શકશે. તેણે 7 કિવી બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શમીએ ન્યુઝીલેન્ડને પ્રથમ બે ઝટકા આપ્યા હતા. આ પછી ડેરીલ મિશેલ (131) અને કેન વિલિયમસન (79) વચ્ચે 181 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. શમીએ પોતે આ ભાગીદારી તોડી હતી. શમીએ 33મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
કેન વિલિયમસન પ્રથમ સેટમાં જ આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. શમીએ ટોપ-5 કિવી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.
આ પણ વાંચો : મોહમ્મદ શમી… દિલથી ઘાયલ હવે રેકોર્ડ તોડી રહ્યો છે, ટીમ ઈન્ડિયાનો હીરો વિલન કેવી રીતે બની શકે?
Published On - 3:48 pm, Thu, 16 November 23