IPL 2024 વચ્ચે ભારતીય ક્રિકેટર પર લાગ્યો કારમાં મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ

ભારતીય ક્રિકેટર નિખિલ ચૌધરી પર ઓસ્ટ્રેલિયાની મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. બિગ બૈશ લીગના ક્રિકેટ ખેલાડી નિખિલ ચૌધરીએ આ આરોપને નકારી કાઢ્યો છે.2017માં નિખિલ ચૌધરીએ ભારતમાં પોતાનું ટી 20 અને વનડે ડેબ્યુ કર્યું હતું,

IPL 2024 વચ્ચે ભારતીય ક્રિકેટર પર લાગ્યો કારમાં મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ
Follow Us:
| Updated on: Mar 27, 2024 | 10:44 AM

એક બાજુ ભારતમાં આઈપીએલ 2024નો રંગ જામ્યો છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે, ભારતીય મૂળના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. ભારતીય મૂળનો ક્રિકેટર નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તસ્માનિયાના બિગ બેશ ક્રિકેટર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત મહિલાના મિત્રોએ ટાઉન્સવિલેમાં જિલ્લા અદાલતમાં જણાવ્યું કે, તેમણે રડતા રડતા જોઈ છે કે, તેની સાથે દુષ્કર્મ થયો છે. આ કારણથી હવે ટાઉન્સવિલેની જિલ્લા કોર્ટમાં કેસ ચાલશે.

27 વર્ષના નિખિલ બિગ બૈશ લીગમાં હોબાર્ટ હરિકેસ માટે રમે છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો મે 2021નો છે, ત્યારે નિખિલ પર ટાઉન્સવિલે નાઈટ ક્લબ સ્ટ્રિપ પર એક નાઈટ આઉટ દરમિયાન મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો.

ખેલાડી પર કારમાં મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ

આ સમગ્ર વાતને ક્રિકેટરે નકારી કાઢી છે. જિલ્લા કોર્ટ મુજબ નિખિલ ચૌધરી અને 20 વર્ષની પીડિતની મુલાકાત ધ બેંક નાઈટ ક્લબના ડાન્સ ફ્લોર પર થઈ હતી. તે દરમિયાન બંન્નેએ ડાન્સ પણ કર્યો હતો અને ત્યારબાદ અંદાજે 3 વાગ્યે નિખિલ અને પીડિતા કારમાં બેસી બહાર નીકળી ગયા હતા, પીડિતાના મિત્રોએ કહ્યું બંન્નેને કારમાં જોઈ તેમને ચિંતા પણ થઈ હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

2017માં નિખિલ ચૌધરીએ ભારતમાં પોતાનું ટી 20 અને વનડે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેનું કરિયર વધું ચાલ્યું નહિ, તેમણે અન્ય ક્રિકેટરોની જેમ ભારત છોડી વિદેશમાં ગયો ત્યાં ક્રિકેટ રમ્યો અને સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા.

યુવરાજ- હરભજન અને શુભમન સાથે રમી ચૂક્યો છે ક્રિકેટ

નિખિલનો જન્મ તો દિલ્હીમાં થયો છે પરંતુ તેમણે ક્રિકેટ પંજાબ માટે રમ્યો છે. તે અંડર-16 , અંડર-19 અને અંડર-22ની ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. 2017માં હરિયાણા વિરુદ્ધ નિખિલે ટી20 ડેબ્યુ કર્યું હતું. જ્યાં તે સ્ટાર સ્પિનર હરભજન સિંહ, સિદ્ધાર્થ કૌલ, જોગિંદર શર્મા, હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી ચુક્યો છે. 2017માં નિખિલે લિસ્ટ એ વનડે ડેબ્યુ કર્યું હતુ. જ્યાં તે યુવરાજ સિંહ અને શુભમન ગિલ સાથે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો.

આ પણ વાંચો : IPL 2024: ગુજરાત ટાઈટન્સને હરાવી નંબર-1 બન્યું ચેન્નાઈ સુપર કિંગ્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">