AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાન રોયલ્સ સામે હારવા છતાં પંજાબ કિંગ્સ નંબર 1, સનરાઇઝ હૈદરાબાદને થયું નુકસાન

IPL 2026 Points Table : આઈપીએલ 2026ની 40મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં નાનો ફેરફાર જોવા મળ્યો છે. કારણ કે, ન તો ટીમની ટીમ બદલી છે. તેમજ ના આરસીબી પોતાનું સ્થાન બદલી શકી છે. રાજસ્થાનની જીતે હૈદરાબાદને નુકસાન પહોંચાડ્યું છે.

Breaking News : રાજસ્થાન રોયલ્સ સામે હારવા છતાં પંજાબ કિંગ્સ નંબર 1, સનરાઇઝ હૈદરાબાદને થયું નુકસાન
| Updated on: Apr 29, 2026 | 9:58 AM
Share

IPL 2026 Points Table after PBKS vs RR match : આઈપીએલ 2026ની 40મી મેચમાં રાજસ્થાન રોય્લસે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હાર આપી છે. આ જીત સાથે તેમણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ તેના નવા હોમ ગ્રાઉન્ડ મુલ્લાપુરમાં પોતાની જીતનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે. રાજસ્થાન રોયલ્સેની આ આઈપીએલ 2026માં રમાયેલી 9 મેચમાં છઠ્ઠી જીત છે. તે 8 મેચમાં સતત 7 મેચ જીત્યા બાદ પંજાબ કિંગ્સની પહેલી હાર થઈ છે. હવે સવાલ એ છે કે, આ જીત અને હારની આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલ પર શું અસર પડી છે. સૌથી મોટી વાત આ બંન્ને ટીમના ધમાસણમાં સનરાઈઝર્સ હૈદારાબાદને નુકસાન કેવી રીતે થયું?

રાજસ્થાન સામે હારી નંબર વન પર પંજાબ

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનું પરફોર્મન્સ અત્યારસુધી શાનદાર રહ્યું છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ એક મેચમાં હાર બાદ પોઈન્ટ ટેબલમાં કાંઈ ફેરફાર થયો નથી. તે રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ પણ નંબર વન પર છે. તેમણે 8 મેચમાં 6 જીત અને 1 હાર મળી આ સાથે કુલ 13 પોઈન્ટ છે.જ્યારે તેનો રન રેટ 1.043નો છે.

આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલ

પહેલા સ્થાને પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પહેલા નંબર પર, બીજા સ્થાને 12 પોઈન્ટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ત્રીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ સાથે છે. ચોથા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ 10 પોઈન્ટ સાથે છે. પાંચમાં સ્થાને ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ સાથે છે. છઠ્ઠા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ, સાતમાં સ્થાને દિલ્હી કેપિટલ્સ, આઠમાં સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ,નવમાં સ્થાને મુંબઈ કિંગ્સ અને 10માં છેલ્લા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ 4 પોઈન્ટ સાથે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદને કેવી રીતે નુકસાન થયું?

રાજસ્થાન-પંજાબ મેચો પછી, સનરાઇઝર્સ હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો, પોઈન્ટ ટેબલમાં નંબર 3 થી નંબર 4 પર આવી ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદના આઠ મેચમાંથી 10 પોઈન્ટ છે, જેમાં પાંચ જીતી છે અને ત્રણ હારી છે. ઓરેન્જ આર્મીનો રન રેટ 0.815 છે.મોટી વાત એ છે કે IPL 2026ના પોઈન્ટ ટેબલમાં, ટોચની ચાર ટીમો સિવાય, બાકીની બધી ટીમોનો રન રેટ માઈનસમાં છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">