AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 44 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Mumbai won toss Chennai ball first
| Updated on: May 02, 2026 | 7:31 PM
Share

IPL 2026માં આજે સિઝનના 44 મા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં MIએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બોલિંગ કરશે. CSK અને MI બંને આ સિઝનની નવમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હાર્દિક પંડ્યાએ કહ્યું કે ટ્રેક સારો લાગી રહ્યો છે. આજની મેચની સાથે અમારી પાસે કુલ 6 મેચ છે અને અમે જીતવા પ્રયાસ કરીશું. અમે ટીમમાં બે ફેરફાર કર્યા છે. લેગ સ્પિનર ​​રઘુ શર્મા MI માટે ડેબ્યૂ કરશે અને અશ્વનીની જગ્યાએ ક્રિશ ભગત રમશે.

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા. વિકેટ સારી લાગી રહી છે. બેટિંગ કરવા માટે એક મુશ્કેલ ટ્રેક લાગે છે. ગુર્જપનીત સિંહની જગ્યાએ રામકૃષ્ણ ઘોષ અને અકીલ હુસેનની જગ્યાએ પ્રશાંત વીરનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

વિલ જેક્સ, રેયાન રિકલ્ટન (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિશ ભગત, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર.

ઈમ્પેક્ટ સબ્સ: રાજ બાવા, રઘુ શર્મા, મયંક રાવત, શાર્દુલ ઠાકુર, અશ્વની કુમાર.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન(વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), ઉર્વિલ પટેલ, ડેવોલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, પ્રશાંત વીર, નૂર અહમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.

ઈમ્પેક્ટ સબ્સ: કાર્તિક શર્મા, અકીલ હુસેન, સરફરાઝ ખાન, મેથ્યુ શોર્ટ, ગુર્જપનીત સિંહ.

Breaking News: IPL 2026માં સતત હારનો સામનો કરનાર લખનૌ સુપરજાયન્ટ્સમાં આકમક બેટસમેનની એન્ટ્રી, એક વિદેશી ખેલાડીએ છોડી ટીમ

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">