AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાશદીપ નવી ખરીદેલી કાર ચલાવી શકશે નહીં, જાણો કારણ શું છે

આકાશદીપે ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે કુલ 13 વિકેટ પોતાને નામ કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ક્રિકેટર આકાશ દીપે એક નવી કાર ખરીદી છે. પરંતુ હવે તે આ કાર ચલાવી શકશે નહી, જાણો શું છે કારણ

આકાશદીપ નવી ખરીદેલી કાર ચલાવી શકશે નહીં,  જાણો કારણ શું છે
| Updated on: Aug 12, 2025 | 10:24 AM
Share

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી આકાશદીપે 7 ઓગસ્ટના રોજ ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. જેનો રંગ બ્લેક હતો. હાલમાં તે પોતાની આ કાર ચલાવી શકશે નહી.ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આકાશ દીપને નોટિસ ફટકારી છે. તેના પર રજિસ્ટ્રેશન અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વગર લક્ઝરી કાર ખરીદવાનો આરોપ છે.આકાશદીપને રજિસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી કાર ન ચલાવવાનું કહેવામાં આવ્યું છે અને ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો ગાડી રસ્તા પર ચાલતી જોવા મળી તો તેને સીઝ કરી દેવામાં આવશે.

શોરૂમ પર પણ દંડ ફટકાર્યો

આકાશ દીપે ગાડી લખનૌમાં ખરીદ્યી હતી, પરંતુ તેનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું નથી અને હાઈસિક્યોરિટી નંબર પ્લેટ પણ મળી નથી. મોટર વ્હિકલ એકટ મુજબ રજિસ્ટ્રેશન વગર અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટની કોઈ પણ ગાડી ચલાવી શકાતી નથી. વાહનવ્યવહાર વિભાગે તે શોરૂમ પર પણ દંડ ફટકાર્યો છે જ્યાંથી કાર લીધી છે અને ડીલરશીપને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે કાયદા મુજબ, શોરૂમ રજિસ્ટ્રેશન વગર અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વિના ગ્રાહકને વાહન આપી શકતું નથી.

View this post on Instagram

A post shared by Akash Deep (@akash.deep969)

ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું

આકાશદીપે ભારતીય ટીમ માટે વર્ષ 2024માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યારસુધી 10 ટેસ્ટ મેચમાં કુલ 28 વિકેટ પોતાને નામ કરી છે. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પણ પર રમતો જોવા મળ્યો હતો. શાનદાર પ્રદર્શન કરી 13 વિકેટ લીધી હતી.આકાશદીપનો ઘરેલું ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે,તેમણે 41 ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 141 વિકેટ પોતાના નામ કરી છે. આ સિવાય 28 લિસ્ટ એ મેચમાં 42 વિકેટ લીધી છે. આઈપીએલમાં તે આરસીબી અને લખનૌ સુપર જાયન્ટસ તરફથી રમી ચૂક્યો છે.

6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન, ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">