AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPLમાં જોવા મળ્યું કાળા જાદુ, લીંબુ પર મંત્ર ફુકતા આઉટ થયો ખેલાડી જુઓ વાયરલ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન એક ચાહકનો કાળા જાદુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં

Breaking News : IPLમાં જોવા મળ્યું કાળા જાદુ, લીંબુ પર મંત્ર ફુકતા આઉટ થયો ખેલાડી જુઓ વાયરલ વીડિયો
| Updated on: Apr 19, 2026 | 4:39 PM
Share

આઈપીએલ 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હૈદરાબાદે ચેન્નાઈને 10 રનથી હરાવ્યું હતુ. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમણે બધાને ચોંકાવી દીધા છે. આ મેચમાં મજાકમાં એક ચાહક કાળા જાદુ જેવુ કંઈ કરતા જોવા મળ્યો હતો. જેને જોઈ શિવમ દુબે ક્લીન બોલ્ડ થયો હતો.

બ્લેક મેજિક

પહેલા બેટિંગ કરી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. ટીમની વાત કરવામાં આવે તો અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેને 59-59 રનની ઈનિગ્સ રમી હતી. જ્યારે સીએસકેના બોલરમાં જેમી ઓવરટન અને અંશુલ કંબોઝે બોલિંગ કરી હતી. 195 રનના ટાર્ગેટનો પીછો કરતા સીએસકેની ટીમ 20 ઓવરમાં 184 રન જ બનાવી શકી હતી. આ મેચ 10 રનથી હારી હતી.ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં આઠમા સ્થાને છે, તેમના નામે હજુ ચાર પોઈન્ટ બાકી છે.

(Credit Source: GemsOfCricket)

કાળા જાદુના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી

મેચ દરમિયાન એક અલગ જ ઘટનાએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી હતી. સ્ટેન્ડમાં બેસેલા એક ચાહકનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાળા જાદું કરવાની એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, જેમ તે ચાહક છુ….. બોલે છે. તે સમયે બેટિંગ કરી રહેલો સીએસકેના ખેલાડી આઉટ થઈ જાય છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે આ વીડિયોને કાળા જાદુનો લાઈવ ડેમો બતાવી શેર કરવાનું શરુ કર્યું છે.

આ વાયરલ વીડિયો પર ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કેટલાક લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેને જઈ કેટલાક લોકો આને અંધવિશ્વાસ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું ડીઆરએસ છોડો નીબું રિવ્યુ સીસ્ટમ લગાવો. તો બીજાએ કહ્યું આઈપીએલનો આ તંત્ર-મંત્ર લીગ, નીબું વાળા જાદુ આ વીડિયોને @GemsOfCricket નામથી અકાઉન્ટ પર શેર કર્યો છે.ટીવી 9 આવા કોઈ વીડિયોની પુષ્ટિ કરતી નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">