ખેલો ઈન્ડિયાથી કઈ રીતે સુપરપાવર બની રહ્યું છે, અનુરાગ ઠાકુર બતાવશે પ્લાન

પહેલી સીઝન બાદ ટીવી 9 નેટવર્ક વાર્ષિક ફ્લૈગશિપ કૉન્ક્લેવની આ બીજી સીઝન છે. દિલ્હીમાં 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ સ્પેશિયલ ઈવેન્ટ ચાલશે. આ વખતે આયોજનની થીમ India: Poised For The Next Big Leap રાખવામાં આવી છે. ટીવી9 ભારત વર્ષ આ મહા શિખર સંમેલનમાં પીએમ મોદી સહિત દુનિયાભરના દિગ્ગજો સામેલ થશે.

ખેલો ઈન્ડિયાથી કઈ રીતે સુપરપાવર બની રહ્યું છે, અનુરાગ ઠાકુર બતાવશે પ્લાન
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 1:58 PM

પહેલા સીઝનની શાનદાર સફળતા બાદ ફરી એક વખત નવા મુદ્દાઓ સાથે આવ્યું છે What India Thinks Today. ટીવી 9 નેટવર્કની આ સ્પેશિયલ ઈવેન્ટ બીજી સીઝનની સાથે પ્રેક્ષકોને જ્ઞાનપ્રદ ચર્ચાઓ અને જાણકારીઓ આપવા માટે બીજી સીઝન સાથે પરત આવે છે. 25 ફેબ્રુઆરીથી આ કાર્યક્રમની શરુઆત થઈ રહી છે, જે દેશની રાજધાની દિલ્હીમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હશે.

જ્યારે અન્ય મશહુર હસ્તિઓ આ ઈવેન્ટમાં ભાગ લેશે. રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મશહુર ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સહિત અન્ય જાણીતા ખેલાડીઓ પણ આ ઈવેન્ટમાં સામેલ થશે.

ખેલો ઈન્ડિયાથી ભારત બની રહ્યું છે તાકાતવર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને બીસીસીઆઈ અધ્યક્ષ રહી ચૂકેલા અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકારમાં રમત મંત્રાલયની જવાબદારીઓ સંભાળી હતી અને દેશમાં રમતને પ્રોત્સાહિત કરી આગળ વધારવાના પ્રયાસમાં જોડાયા હતા. તેનું મંત્રાલય ખાસ રીતે ખેલો ઈન્ડિયા ગેમ્સ દ્વારા દેશના અલગ અલગ ભાગમાં નવી પ્રતિભાઓની ઓળખ કરી રહ્યું છે અને તેના પોતાનો દમ દેખાડવા માટે મંચ આપી રહ્યું છે,

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

દેશને રમતનું સુપરપાવર બનાવવા માટે મોદી સરકારે કેટલાક વર્ષો પહેલા ખેલો ઈન્ડિયાની શરુઆત કરી હતી ત્યારબાદ દેશના યુવાઓને આ ફાયદો મળી રહ્યો છે. ભારત સરકાર ખેલો ઈન્ડિયા દ્વારા દેશના યુવાઓને આગળ વધારી રહી છે. રમત મંત્રી અનુરાગ ઠાકુર આ ઈવેન્ટમાં સરકારના પ્લાન વિશે જાણકારી આપશે.

આ શાનદાર ખેલાડીઓ લેશે ભાગ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સૂર્યકુમાર યાદવે ટી 20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓળખ બનાવી છે. છેલ્લા એક વર્ષથી વધુ સમય આ ફોર્મેટમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન છે અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યા છે.

હરમિલન બેસ ભારતની એક યુવા એથલીટ છે. તેમણે ગત્ત એશિયન ગેમ્સમાં 800 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય તેના નામે 1500 મીટરમાં ભારતને નેશનલ રેકોર્ડ પણ છે.

ભારતના પૂર્વ બેડમિન્ટન સ્ટાર અને મશહુર કોચ પુલેલા ગોપીચંદે ભારતના અનેક બેડમિન્ટન ખેલાડી આપ્યા છે. સાયના નહેવાલ, પીવી સિંધુ જેવા તેના શિષ્યોએ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યા છે. હજુ પણ દેશને નવા બેડમિન્ટન સ્ટાર આપી રહ્યા છે.

જમ્મુ કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર હુસૈન લોન પોતાના અલગ અંદાજની બેટિંગના કારણે માત્ર ચર્ચાનું કારણ રહ્યા છે.તેમજ ખેલાડીઓને પ્રેરિત કરી રહ્યા છે.

આ પણ વાંચો : 6,6,6,6,6,6 કોણ છે વામશી ? જેમણે 6 બોલમાં 6 સિક્સ ફટકારી જાણો વિકેટકીપર બેટ્સમેન વિશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">