VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ બિલમાં છ દશક જુના નાગરિકતા કાનૂનમાં સંશોધનની વાત છે. આ પણ વાંચો: VIDEO: દિલ્લીના ફિલ્મીસ્તાનની ફેક્ટરીમાં ફરીથી લાગી આગ, ગઈકાલે અગ્નિકાંડમાં 43 લોકોનાં થયા હતા […]

VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 5:09 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ બિલમાં છ દશક જુના નાગરિકતા કાનૂનમાં સંશોધનની વાત છે.

આ પણ વાંચો: VIDEO: દિલ્લીના ફિલ્મીસ્તાનની ફેક્ટરીમાં ફરીથી લાગી આગ, ગઈકાલે અગ્નિકાંડમાં 43 લોકોનાં થયા હતા મોત

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પછી તેના પર ચર્ચા થશે અને તેને પારિત કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભામાં ભાજપ પાસે સંપુર્ણ બહુમતી છે, જોકે રાજ્યસભામાં 4 થી 5 મત ઓછો મળી શકે છે. જોકે ત્રિપલ તલાક, કલમ 370 અને અયોધ્યા મંદિરનો વિવાદ પર જે બહુમતી હાશીલ કરી છે. તે રીતે આ બિલને પણ પારીત કરે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">