વિધાનસભાની આઠ બેઠકમાં ભાજપ સામે એન્ટી ઈન્કમ્બન્સી હોવાનો અહેવાલ, ભાજપે આ અહેવાલ ઉપર કરી ચર્ચા

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે તૈયારીઓ હાથ ધરી છે. આઠ પ્રધાનોને પેટા ચૂંટણી માટે જવાબદારી સોપી દેવામાં આવી હતી. આજની બેઠકમાં, આ આઠ પ્રધાનો પાસેથી મતવિસ્તારની વર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમા ભાજપના ઉમેદવારો સામે એન્ટી ઈન્કમ્બસી હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યુ છે. તો સ્થાનિક સમિકરણો ઉપર પણ ચર્ચા કરવામા આવી. […]

વિધાનસભાની આઠ બેઠકમાં ભાજપ સામે એન્ટી ઈન્કમ્બન્સી હોવાનો અહેવાલ, ભાજપે આ અહેવાલ ઉપર કરી ચર્ચા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:18 PM

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે તૈયારીઓ હાથ ધરી છે. આઠ પ્રધાનોને પેટા ચૂંટણી માટે જવાબદારી સોપી દેવામાં આવી હતી. આજની બેઠકમાં, આ આઠ પ્રધાનો પાસેથી મતવિસ્તારની વર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમા ભાજપના ઉમેદવારો સામે એન્ટી ઈન્કમ્બસી હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યુ છે. તો સ્થાનિક સમિકરણો ઉપર પણ ચર્ચા કરવામા આવી.

આ પણ વાંચોઃસુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકત છતી પડી, ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કર્યા પૉસ્ટ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">