સના મરીન વિશ્વના સૌથી યુવા વડાપ્રધાનઃ ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે મરીન

ફિનલેન્ડના પરિવહન પ્રધાન અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા સના મરીન પ્રધાનમંત્રી બન્યા છે. અને મંગળવારે તેમની શપથવિધિ થશે. મરીન દુનિયામાં સૌથી નાની ઉંમરે પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ કાયમ કર્યો છે. ગત મંગળવારે તેની પાર્ટીમાંથી એન્ટી રિનેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]

સના મરીન વિશ્વના સૌથી યુવા વડાપ્રધાનઃ ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે મરીન
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Dec 09, 2019 | 3:09 PM

ફિનલેન્ડના પરિવહન પ્રધાન અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા સના મરીન પ્રધાનમંત્રી બન્યા છે. અને મંગળવારે તેમની શપથવિધિ થશે. મરીન દુનિયામાં સૌથી નાની ઉંમરે પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ કાયમ કર્યો છે. ગત મંગળવારે તેની પાર્ટીમાંથી એન્ટી રિનેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Image result for सना मरीन

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સના મરીન વર્ષની ઉંમરે જ મહાપૌર બન્યા હતા

મરીને ટેમ્પરે વિશ્વવિદ્યાલયથી માસ્ટર ડિગ્રી મેળવી છે. 27 વર્ષની ઉંમરે મરીન ટેમ્પરના નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. અને જૂન 2019માં પરિવહન અને સંચાર મંત્રીની જવાબદારી લીધી હતી.

દુનિયામાં બીજા નંબરે સૌથી યુવા પ્રધાનમંત્રી યુક્રેનના ઓલેક્સી હોન્ચેરુક છે. તેમની ઉંમર 35 વર્ષની છે. મરીને કહ્યું કે, મેં ક્યારે પણ મારી ઉંમર અને જાતિ વિશે વિચાર્યું નથી. હું ખાસ કારણોથી રાજનીતિમાં આવી હતી અને લોકોનો વિશ્વાસ મેળવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">