જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બંને શાર્પશૂટરોની CID ક્રાઈમ બ્રાંચે CCTV ના આધારે કરી ધરપકડ, જુઓ Video

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનાર બંને શાર્પશૂટરોની CID ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. બાતમીને આધારે શાર્પશૂટર શશિકાંત કાંબલે અને અશરફને સાપુતારાથી પકડયા હતા. બંને શાર્પશૂટરો મહારાષ્ટ્રના રહેવાસી છે. છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા કરવા 30 લાખની ખંડણી આપી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ભૂજમાં નારાયણ […]

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બંને શાર્પશૂટરોની CID ક્રાઈમ બ્રાંચે CCTV ના આધારે કરી ધરપકડ, જુઓ Video
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 17, 2019 | 2:54 PM

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનાર બંને શાર્પશૂટરોની CID ક્રાઇમે ધરપકડ કરી લીધી છે.

બાતમીને આધારે શાર્પશૂટર શશિકાંત કાંબલે અને અશરફને સાપુતારાથી પકડયા હતા. બંને શાર્પશૂટરો મહારાષ્ટ્રના રહેવાસી છે. છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા કરવા 30 લાખની ખંડણી આપી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ભૂજમાં નારાયણ ફાર્મમાં રોકાયેલા આરોપીને એડવાન્સમાં પાંચ લાખ રૂપિયા મુંબઈના મોલમાં આપવામાં આવ્યા હતા. તેમાંથી આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા.

TV9 Gujarati

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો

ભાનુશાળીએ કોચનો દરવાજો ખોલતા જ આરોપીઓએ તેમના માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી બાઈકમાં ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં આરોપીઓ ટેકનોલોજીના જાણકાર હતા. ગુગલ મેપના આધારે રસ્તો શોધી નાસી છૂટ્યા હતા. આબુ, રાજસ્થાન થઈને મુંબઈ ગયા ત્યાંથી કુંભ અને પછી વૈષ્ણદેવી પહોંચ્યા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી છે. નોંધનિય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી છે.

[yop_poll id=1534]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">