VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરી સામે આવી છે. આકાશ વિજયવર્ગીય ધારાસભ્ય છે. પરંતુ અમે તમને જે વીડિયો બતાવી રહ્યા છીએ તે જોઈને તમે પણ કહેશો કે આ ધારાસભ્ય નહીં પણ ગુંડા છે. ઈન્દોરના ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી. Indore BJP MLA Akash Vijayvargiya thrashes civic […]

VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 9:58 AM

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરી સામે આવી છે. આકાશ વિજયવર્ગીય ધારાસભ્ય છે. પરંતુ અમે તમને જે વીડિયો બતાવી રહ્યા છીએ તે જોઈને તમે પણ કહેશો કે આ ધારાસભ્ય નહીં પણ ગુંડા છે. ઈન્દોરના ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

એક ખતરનાક મકાનને તોડવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ આકાશને બોલવતા તે તરત જ આવી પહોંચ્યો હતો. અને અધિકારીઓને 10 મિનિટમાં ત્યાંથી નીકળી જવાની ધમકી આપી.. તે દરમિયાન અધિકારીઓ અને આકાશ વચ્ચે બોલાચાલી થતા તેણે અધિકારીઓને બેટ વડે ફટકારવાનું શરૂ કરી દીધુ હતું. આકાશ કેવી રીતે અધિકારીઓને ફટકારી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘટના બાદ આકાશે આક્ષેપ કર્યો કે- અધિકારીઓએ એક મહિલાનો પગ ખેંચીને તેને ઘરની બહાર કાઢી અને તેની સાથે ગાળાગાળી કરી હતી. જે ચલાવી લેવાશે નહીં. તો બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે- જે કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">