લોકડાઉન વધારવું કે નહીં? જાણો અલગ અલગ રાજ્યોના CMએ વડાપ્રધાન મોદીને શું કહ્યું?

17મેના રોજ લોકડાઉન 3.0 પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આમ દેશમાં હવે 17મે પછી શું કરવું અને કેવી રીતે આગળ વધવું તે અંગે વડાપ્રધાન મોદીએ અલગ અલગ રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. એવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે કે ગુજરાતમાં રેડઝોન સિવાય લોકડાઉન ના વધારવામાં આવે તે અભિપ્રાય રાજ્યના […]

લોકડાઉન વધારવું કે નહીં? જાણો અલગ અલગ રાજ્યોના CMએ વડાપ્રધાન મોદીને શું કહ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:40 AM

17મેના રોજ લોકડાઉન 3.0 પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આમ દેશમાં હવે 17મે પછી શું કરવું અને કેવી રીતે આગળ વધવું તે અંગે વડાપ્રધાન મોદીએ અલગ અલગ રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. એવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે કે ગુજરાતમાં રેડઝોન સિવાય લોકડાઉન ના વધારવામાં આવે તે અભિપ્રાય રાજ્યના સીએમ દ્વારા પીએમ મોદીને આપવામાં આવ્યો છે.  જુઓ વીડિયોમાં અન્ય રાજ્યના સીએમ દ્વારા લોકડાઉનને લઈને શું શું અભિપ્રાય આપવામાં આવ્યો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 16-06-2024
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસે કેટલી સંપત્તિ છે?
આ 6 લોકોએ પનીર ખાધું તો ગયા સમજજો, એક્સપર્ટે જણાવ્યું કારણ
મહિલાઓના વાળ ખરતા અટકાવશે આ ફળ ! જુઓ લિસ્ટ
શરીરમાં સોડિયમ વધવાથી થાય છે આ 5 સમસ્યાઓ
PM મોદી અને મેલોનીની મિત્રતાનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">