World Heart Day 2023: હૃદય નબળું નહીં થાય, રોજ કરો આ યોગ આસનો

વર્લ્ડ હાર્ટ ડે દ્વારા લોકોને હૃદયના સારા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. હૃદયના રોગોને તમારાથી દૂર રાખવા માટે રોજ કરો આ યોગ આસનો. જેના થકી હૃદય નબળું નહીં થાય.

| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:55 PM
4 / 5
વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.

5 / 5
વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

Published On - 10:54 pm, Thu, 28 September 23