Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

|

Mar 29, 2023 | 11:16 PM

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

1 / 5
વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલીની યાદમાં અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આ બંધુત્વ સ્મારક1 જૂલાઇ જુલાઈ 2015 ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

2 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

3 / 5
આ બે મિત્રોમાં એકનું નામ વસંતરાવ હેગિષ્ટે અને બીજાનું નામ રજબ અલી. વસંત રાવનો જન્મ 16 મે 1906 માં થયો હતો. જ્યારે  રજબ અલીનો જન્મ 1919 માં થયો હતો. બંને મિત્રોમાં ભારોભાર દેશ પ્રેમ ધરબાયેલો હતો.

4 / 5
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બહાદુર મિત્રોએ  વહોરેલી શહાદતની યાદગીરી રૂપે કોમી એખલાસનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.

5 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

Published On - 11:09 pm, Wed, 29 March 23

Next Photo Gallery