જે રોકાણકારે HCL ટેક્નોલોજીસના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું તે બની ગયા 14 લાખ રૂપિયા, કંપનીએ આપ્યું 1017 ટકા બમ્પર રિટર્ન

|

Dec 31, 2023 | 1:32 PM

HCL Technologies એ ભારતીય બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે IT સર્વિસ અને કન્સલ્ટિંગમાં નિષ્ણાત છે. તેની હેડ ઓફિસ ઉત્તર પ્રદેશના નોઈડામાં છે. તે HCL એન્ટરપ્રાઈઝની સહાયક કંપની છે. HCL ટેક્નોલોજીસની યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને જર્મની સહિત 32 દેશમાં ઓફિસ છે.

1 / 5
HCL Technologies એ ભારતીય બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે IT સર્વિસ અને કન્સલ્ટિંગમાં નિષ્ણાત છે. તેની હેડ ઓફિસ ઉત્તર પ્રદેશના નોઈડામાં છે. તે HCL એન્ટરપ્રાઈઝની સહાયક કંપની છે. HCL ટેક્નોલોજીસની યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને જર્મની સહિત 32 દેશમાં ઓફિસ છે. તેમાં 159,000 કરતાથી વધારે કર્મચારીઓ કાર્યરત છે.

2 / 5
આઈટી કંપની HCL ટેક્નોલોજિસે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3832 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે. જે રોકાણકારોએ આજથી 23 વર્ષ પહેલા જો 1 લાખ રૂપિયાના HCL ટેક્નોલોજીસના શેરની ખરીદી કરી હોત તો આજે તેઓ લખપતિ બની ગયા હોત. અત્યાર સુધીમાં આ શેરે 1017 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

3 / 5
HCL ટેક્નોલોજીસના શેરના ભાવ 14 જાન્યુઆરી, 2000 ના રોજ 122.39 હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 817 શેર આવે. આજે એટલે કે, 13 ડિસેમ્બરના રોજ HCL ટેક્નોલોજીસ કંપનીના શેરના ભાવ 1,367.15 રૂપિયા છે.

4 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 817 શેર X 1,367.15 રૂપિયા = 11,16,961. એટલે કે 11.17 લાખ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2000 માં 1,00,000 રૂપિયાના રોકાણ દ્વારા HCL ટેક્નોલોજીસ કંપનીના શેર ખરીદ્યા હોય તો તે 11.17 લાખ રૂપિયા થયા હોત.

5 / 5
HCL ટેક્નોલોજીસના દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 359.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 817 શેર X 359.5 રૂપિયા ડિવિડન્ડ = 2,93,712 એટલે કે 2.94 લાખ રૂપિયા થાય છે. હવે શેરના ભાવ મૂજબના 11.17 લાખ રૂપિયામાં ડિવિડન્ડના 2.94 લાખ રૂપિયા ઉમેરીએ તો કુલ રકમ 14,10,673 રૂપિયા થાય છે. એટલે કે લગભગ 14.11 લાખ રૂપિયા.

Published On - 8:44 pm, Wed, 13 December 23