રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રમત જગતના દિગ્ગજોનો જમાવડો, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર-રવીન્દ્ર જાડેજા રહ્યા હાજર

|

Jan 22, 2024 | 1:51 PM

અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા ભારતના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોના પણ દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે. જેમાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે અયોધ્યા પહોંચ્યા છે. જાડેજા સિવાય અનેક દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે.

1 / 6
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પહોંચ્યા અયોધ્યા.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પહોંચ્યા અયોધ્યા.

2 / 6
પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અયોધ્યા પહોંચ્યા.

પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અયોધ્યા પહોંચ્યા.

3 / 6
ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ અયોધ્યા પહોંચ્યા.

ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ અયોધ્યા પહોંચ્યા.

4 / 6
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે અયોધ્યા પહોંચ્યા છે.

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે અયોધ્યા પહોંચ્યા છે.

5 / 6
પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે તેમની પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા. ફોટો ક્લિક કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે તેમની પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા. ફોટો ક્લિક કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

6 / 6
પૂર્વ ક્રિકેટર અને કોચ વેંકટેશ પ્રાસાદ પણ અયોધ્યા પહોંચ્યા છે.

પૂર્વ ક્રિકેટર અને કોચ વેંકટેશ પ્રાસાદ પણ અયોધ્યા પહોંચ્યા છે.

Published On - 11:10 am, Mon, 22 January 24

Next Photo Gallery