તસવીરો : દિવ્યાંગો તેમની અનોખી કળાથી દિવાળીની રોશનીમાં કરશે વધારો, જુઓ કેવી રીતે

|

Nov 06, 2023 | 12:57 PM

દિવાળી નજીક આવી રહી છે. બજારમાં દિવાળીની ખરીદીને લઈને ભીડ ઉભરાઈ રહી છે. આવા સમયે શહેરમાં વિવિધ સંસ્થાઓના માનસિક દિવ્યાંગજનો પણ ઘર સુશોભનની વિવિધ સુંદર અને આકર્ષક વસ્તુઓ બનાવે છે. અમદાવાદ શહેરમાં આવેલી ઉત્થાન સંસ્થા માનસિક દિવ્યાંગ લોકોને પોતાની સ્કિલ ડેવલપ કરવાનું અને બનાવેલી પ્રોડક્ટ વેચવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

1 / 6
દિવાળી નજીક આવી રહી છે. બજારમાં દિવાળીની ખરીદીને લઈને ભીડ ઉભરાઈ રહી છે. આવા સમયે શહેરમાં વિવિધ સંસ્થાઓના માનસિક દિવ્યાંગજનો પણ ઘર સુશોભનની વિવિધ સુંદર અને આકર્ષક વસ્તુઓ બનાવે છે.

2 / 6
અમદાવાદ શહેરમાં આવેલી ઉત્થાન સંસ્થા માનસિક દિવ્યાંગ લોકોને પોતાની સ્કિલ ડેવલપ કરવાનું અને બનાવેલી પ્રોડક્ટ વેચવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. દિવ્યાંગ લોકો પેપર બેગ, આરતી થાળી, તોરણ, ટેરાકોટાના નેકલેસ જેવી અનેક વસ્તુઓ બનાવે છે.ઉપરાંત આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ, સિલાઈ કામ, ચાદરો, બેડશીટ, દિવા વગેરે બનાવવામાં આવે છે.

3 / 6
 માનસિક દિવ્યાંગ બાળકો અને લોકો દ્વારા કાચના માટીના અને ઇલેક્ટ્રીક દીવાઓ બનાવવામાં આવે છે. આ દીવાઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. માટીના દીવાની કિંમત 80 રૂપિયાથી શરૂથી 150 રૂપિયા સુધીની હોય છે. જ્યારે કાચના દીવાની કિંમત 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે.

4 / 6
દિવ્યાંગ બાળકો દ્વારા હોમ ડેકોર અથવા તો દિવાળીમાં વપરાય તેવા ઈલેક્ટ્રીક દીવા અને ઈલેક્ટ્રીક ફાનસ પણ બનાવવામાં આવે છે. આ ફાનસ અને દીવા ખૂબ જ સુંદર કલર કોમ્બિનેશનમાં બનાવવામાં આવે છે.

5 / 6
વિવિધ પ્રકારના સુંદર તોરણો, હેંગિંગ, ઇલેક્ટ્રીક ફાનસ, વિવિધ પ્રકારની મૂર્તિઓ જેવી અનેક વસ્તુઓ માનસિક દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવે છે. હોમ ડેકોર ની આ વસ્તુઓ  40 રુપિયાથી શરૂ કરીને 1000 રૂપિયા સુધીની મળી રહે છે.

6 / 6
દિવ્યાંગ બહેનો દ્વારા ઘર માટે અલગ અલગ ટાઈપના તોરણ, હેંગિંગ અને આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ પણ બનાવવામાં આવે છે.

Published On - 12:35 pm, Mon, 6 November 23

Next Photo Gallery