Gujarati NewsPhoto galleryMuskan Jindal cleared the UPSC exam in the first attempt, becoming an IFS officer at the age of 22
Success Story: મુસ્કાને પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી, 22 વર્ષની ઉંમરે IFS ઓફિસર બની
UPSC Success Story: હિમાચલ પ્રદેશની રહેવાસી મુસ્કાને વર્ષ 2019 માં UPSC પરીક્ષા પાસ કરી હતી. તે સ્કૂલમાં ટોપર પણ રહી ચૂકી છે. તેણે 12માની બોર્ડની પરીક્ષામાં 96 ટકા માર્ક્સ મેળવ્યા હતા.