3 / 5
કંપનીનું કહેવું છે કે Jio AI-Cloud સર્વિસ હવે Jio યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. AI પર આધારિત, તે લોકોને તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર કરવાની મંજૂરી આપશે. આ સેવા આ વર્ષે દિવાળીથી શરૂ થશે. વેલકમ ઓફર હેઠળ કંપની શરૂઆતમાં લોકોને 100 જીબી ફ્રી સ્ટોરેજ ઓફર કરશે.