
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ મેથીના દાણા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બાળકને ઝાડા અને ગેસની સમસ્યા થઈ શકે છે.

કેટલાક અભ્યાસો અનુસાર, મેથીનું પાણી પીવાથી અથવા ખોરાકમાં મેથી લેવાથી ગર્ભપાતનું જોખમ વધે છે.

મેથીના દાણા ખાવાથી કેટલાક લોકોને ઓડકાર, પેટમાં ગેસ અથવા અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે.

મેથીના દાણા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ, દરરોજ 5-20 ગ્રામ મેથીના દાણા પૂરતા છે. આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (All Image - Canva)