Tech News: Google ઓફિસે આવતા કર્મચારીઓને આપશે ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો શા માટે લીધો આ નિર્ણય

યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલે એક કંપની સાથે ભાગીદારી કરી છે, જેથી તે તેના કર્મચારીઓને ઈ-સ્કૂટર આપી શકે. આ સેવા ફક્ત તે જ લોકોને મળશે જેઓ ઓફિસ સ્પેસમાં કામ કરવા માંગે છે.

| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:47 AM
4 / 5
આ ઇલેક્ટ્રિક સ્કૂટર અને ગૂગલની ભાગીદારી વિશે માહિતી ધ વર્જ નામના રિપોર્ટમાં આપવામાં આવી છે. આ ઓફર ગૂગલના માઉન્ટેન વ્યૂ હેડક્વાર્ટર માટે છે. ઉપરાંત, આ ઓફર ન્યૂયોર્ક સ્થિત ઓફિસ માટે પણ ઉપલબ્ધ છે.

5 / 5
આપને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈલેક્ટ્રિક સાઈકલની માંગ ઝડપથી વધી રહી છે અને આ પહેલ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.