Golden Crossover Stocks : આ 5 કંપનીના શેરમાં જોવા મળશે તેજી, કેમ કે તેમાં જોવા મળી રહ્યો છે Golden Cross over

|

Jun 06, 2024 | 2:04 PM

Golden Crossover Stocks : અહીં આપવામાં આવેલી 5 કંપનીના શેરમાં આજે એટલે કે 06 જુન 2024ના રોજ Golden Cross over જોવા મળી રહ્યો છે. તેથી કહી શકાય કે આવનારા સમયમાં આ સ્ટોક ઉપર જવાની વધારે સંભવનાઓ છે. જુઓ તેમાં કંઈ કંઈ કંપનીનો સમાવેશ થાય છે.

1 / 5
Tera Software Ltd : ગોલ્ડન ક્રોસ ઓવર ક્યારે બને છે - જ્યારે 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જાય છે, ત્યારે ગોલ્ડન ક્રોસ ઓવર બને છે. ટેરા સોફ્ટવેરનો સ્ટોક પણ ઉપર જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

2 / 5
SJS Enterprises Ltd : ગોલ્ડન ક્રોસ ઓવર અર્થ : ગોલ્ડન ક્રોસ ઓવર એટલે કે હવે સ્ટોક downtrend થી Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. એટલે કે અહીંથી ઉપર જવાની ઘણી તકો દેખાય રહી છે. આ સ્ટોક ઉપર ઉઠશે અને રોકાણકારોને માલામાલ બનાવી શકે છે.

3 / 5
Blue Dart Express Limited : બ્લુ ડાર્ટ કંપનીના શેર પણ તમે ખરીદી શકો છો. કેમ કે આ કંપનીના શેર પણ Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. તેથી આ સ્ટોકમાં તેજી જોવા મળશે.

4 / 5
Yaari Digital Integrated Services Ltd : યારી ડિઝિટલમાં પણ  50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જતું દેખાઈ રહ્યું છે. તો આ કંપનીના શેર ખરીદીને તમે સારો એવો નફો કમાઈ શકો છો.

5 / 5
Jain Irrigation Systems Limited : જૈન ઈરિગેશન સિસ્ટમ કંપનીમાં પણ કમાવાનો સારો મોકો દેખાઈ રહ્યો છે. આજે આ કંપનીનો શેર ફોટોમાં દેખાય છે તે મુજબ 64.15 એ ઓપન થયો છે. હાઈ 67 અને લો 63 એ જઈને આવ્યો છે. આ કંપનીના શેરો પણ તમને સારો એવો નફો આપી શકે છે.

Next Photo Gallery