Maharashtra Election result 2024 : દેવેન્દ્ર ફડણવીસે જીતની મારી હેટ્રિક, જાણો કેટલા માર્જિનથી વિજય મેળવ્યો

|

Nov 23, 2024 | 8:16 PM

Devendra Fadnavis won Maharashtra Election 2024 : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર છે. અહીં તેમની સામે કોંગ્રેસના પ્રફુલ્લ ગુડધેએ ઈલેક્શન લડી હતી. દેવેન્દ્ર ફડણવીસ લગાતાર 3 વાર ચૂંટણી જીતીને તેણે હેટ્રિક લગાવી છે. તેના પરથી જાણી શકાય કે લોકો ફડણવીસ પર ભરોસો રાખે છે.

1 / 5
દેવેન્દ્ર ફડણવીસ જે ભાજપના ઉમેદવાર હતા અને નાગપુર સાઉથ વેસ્ટ પર થી લડી રહ્યા હતા. તેમણે 39710 ની લીડથી ભાજપને જીત મળી છે.

2 / 5
2019ની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના ડો. આશિષ દેશમુખને 49344 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ 109,238 મતોથી જીત્યા હતા. તેમના મુખ્ય હરીફ કોંગ્રેસના આશિષ દેશમુખને 59,893 મત મળ્યા, જ્યારે વંચિત બહુજન અઘાડી (VBA)ના રવિન્દ્ર પાકાજીને 8,821 મત મળ્યા હતા.

3 / 5
2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ 113,918 મતોથી વિજયી થયા હતા. આ ચૂંટણી દરમિયાન તેમના નજીકના હરીફ કોંગ્રેસના પ્રફુલ ગુડધે પાટીલ હતા. જેમને 54,976 મત મળ્યા હતા. આ સિવાય બહુજન સમાજ પાર્ટી (BSP)ના ડૉ.રાજેન્દ્ર શ્યામરાવ પડોલેને 16,540 મત મળ્યા હતા.

4 / 5
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે. ફડણવીસ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ફડણવીસને પણ ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં જો મહાયુતિની સરકાર બને છે અને ભાજપને તેમને સીએમ બનાવવાની તક મળે છે તો ફડણવીસનું નામ મોખરે હોઈ શકે છે.

5 / 5
નવાઈ વાત તો એ છે કે દેવેન્દ્ર ફડણવીસની જીત થયા બાદ તે મહારાષ્ટ્ર માટે CM પદનો ચહેરો બનશે કે કેમ? લોકોએ તેની ઉપર મુકેલા વિશ્વાસ પર ખરા ઉતરી શકશે કે કેમ તે તો આવનારો સમય જ નક્કી કરશે.

Next Photo Gallery