IPL 2025 Delhi Capitals : મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે દિલ ખોલી ખેલાડીઓ પર પૈસા લગાવ્યા, આવી છે ટીમ

|

Nov 26, 2024 | 12:03 PM

દિલ્હી કેપિટલ્સની ટીમે 73 કરોડ રૂપિયાના જંગી પર્સ સાથે મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હી, જેણે 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા, તેની પાસે ઓક્શનમાં તેના 21 સ્લોટ ભરવાની સાથે સાથે કેપ્ટન શોધવાનો મોટો પડકાર હતો. તો ચાલો જોઈએ દિલ્હી કેપિટલ્સની આખી ટીમ કેવી છે.

1 / 5
 ઓક્શનના પ્રથમ દિવસે, દિલ્હી કેપિટલ્સે 9 ખેલાડીઓ ખરીદ્યા, જેમાંથી 3 વિદેશી ખેલાડીઓ હતા. સૌથી વધુ પૈસા દિલ્હીથી કેએલ રાહુલ પર ખર્ચવામાં આવ્યા હતા. દિલ્હીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હી તેને કેપ્ટનશિપની જવાબદારી આપી શકે છે. દિલ્હીનો સાથ છોડેલા રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યો હતો.

2 / 5
દિલ્હીની ટીમે અક્ષર પટેલને સૌથી વધુ 16.50 કરોડ રૂપિયા આપ્યા છે. કુલદીપ યાદવને 13.25 કરોડ રૂપિયા મળશે. ટ્રિસ્ટન સ્ટબ્સને 10 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. અભિષેક પોરેલને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.

3 / 5
દિલ્હીએ રાહુલ સિવાય મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, જેક ફ્રેઝર મેકગર્ક, હેરી બ્રુક, આશુતોષ શર્મા, મોહિત શર્મા, સમીર રિઝવી અને કરુણ નાયરને ટીમમાં સામેલ કર્યા હતા. દિલ્હીએ પ્રથમ દિવસે ખરીદી સાથે તેની બોલિંગ લાઇનઅપ મજબૂત કરી છે.

4 / 5
દિલ્હીના બોલિંગ યુનિટની વાત કરીએ તો મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન અને મોહિત શર્માની ત્રિપુટી કોઈપણ ટીમ માટે ખતરનાક છે. આ સિવાય દિલ્હી પાસે અક્ષર પટેલ અને કુલદીપ યાદવના રૂપમાં બે તાકતવર સ્પિનરો છે.

5 / 5
અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, મિશેલ સ્ટાર્ક, હેરી બ્રુક, ટી નટરાજન, મુકેશ કુમાર, મોહિત શર્મા, સમીર રિઝવી, આશુતોષ શર્મા, કરુણ નાયર, દર્શન નલકાંડે, વિપરાજ નિગમ, દુશમંથા ચમીરા , ડોનોવન ફરેરા, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી.

Published On - 10:28 am, Tue, 26 November 24

Next Photo Gallery