IPL 2024: RCB vs KKRની મેચમાં 10 મી ઓવરના બીજા બોલે કોલકતાની ટીમના શ્વાસ કરી દીધા અધ્ધર

IPL 2024 ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શુક્રવારે બેંગલુરુમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. બાદમાં કોલકતા બેટિંગ માટે આવ્યું હતું. જોકે આ વચ્ચે કોલકતાની બેટિંગમાં 10 મી ઓવરના બીજા બોલે લોકોના શ્વાસ અધ્ધર થયા હતા.

| Updated on: Mar 29, 2024 | 11:51 PM
4 / 5
કેપ્ટન શ્રેયસ અય્યરે આ બોલથી પોતાનો બચાવ કાર્યો હતો. મહત્વનું છે કે આ બોલ તેના હાથમાં લાગ્યો હતો. અય્યરની નાની ચૂક થાત તો આ બોલ સીધો શ્રેયસ અય્યરને અન્ય જગ્યાએ પણ વાગી શકે તેમ હતો અને ઇજા પણ થઈ શકે તેમ હતી.

5 / 5
આજની આ મેચમાં વેંકટેશ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ પછી ટીમને જીતવા માટે માત્ર 16 રનની જરૂર હતી. બાદમાં અંતે કેપ્ટન અય્યરે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તે 39 રન બનાવીને અણનમ રહ્યો હતો.