સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ તેંડુલકરથી ઉંમરમાં 6 વર્ષ નાનો છે. બંન્ને મે 1995ના રોજ લગ્ન કર્યા હતા.
તો સુરેશ રૈનાની પત્ની પ્રયિંકા ચૌધરી પણ રૈનાથી મોટી છે. એટલે કે, રૈના પ્રયિંકાથી 5 મહિના નાનો છે.