IND vs ENG 3rd T20 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે

|

Jan 26, 2025 | 10:59 AM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચની સીરિઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરી મંગળવારના રોજ રંગીલા રાજકોટમાં રમાશે. ત્રીજી ટી20 મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો. તેના વિશે જાણીએ

1 / 6
રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વધુ એક રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી અને રોમાંચક મેચ મંગળવારના રોજ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે. રાજકોટમાં ટી20 મેચને લઈ ક્રિકેટ ચાહકો પણ ઉત્સાહિત છે.

2 / 6
રાજકોટમાં રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર સતત ત્રીજી જીત સાથે સીરિઝ પર કબ્જો મેળવવા પર રહેશે. તો બીજી બાજુ મહેમાન ટીમ કોઈ પણ સંજોગો મેચ જીતી ખાતુ ખોલાવશે. તેમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા કોલકત્તા અને ચેન્નાઈમાં રમાયેલી મેચમાં જીત મેળવી છે.

3 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરી મંગળવારના રોજ રમાશે. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રાત્રે 7 કલાકે શરુ થશે. ટોસ અડધા કલાક પહેલા થશે.

4 / 6
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 સીરિઝ ટીવી પર સ્ટાર સ્પોર્ટસ પર લાઈવ જોઈ શકો છો. તેમજ લાઈવ સ્ટ્રીમિગ ડિઝ્ની હોટસ્ટાર એપ પર જોવા મળશે. ક્રિકેટ અને રમતગમતને લગતા વધુ સમાચાર તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.

5 / 6
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો. સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ સામેલ છે.

6 / 6
રાજકોટમાં ક્રિકેટ મેચ રમાવાની હોવાથી રાજકોટ વાસીઓ સાથે ક્રિકેટ ચાહકો ખુબ જ ખુશ છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ રાજકોટમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણશે.

Published On - 10:58 am, Sun, 26 January 25

Next Photo Gallery