ક્રિકેટર શુભમન ગિલની સિક્રેટ ચિઠ્ઠી થઈ વાયરલ, વર્લ્ડકપ અને IPLની અનેક વાતો અંગે થયા ખુલાસા

|

Dec 31, 2023 | 10:05 PM

શુભમન ગિલે નવું વર્ષ 2024 ની શરૂઆતના કલાકો પહેલા 2023 ની તેમની બકેટ લિસ્ટ જાહેર કરી છે. ગીલે 5 વાત આ લીસ્ટમાં કહી હતી. તે વિશ્વ કપ સિવાય તેના લગભગ તમામ સંકલ્પો પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે. જુઓ તેના લિસ્ટમાં કેટલી વસ્તુઓ હતી.

1 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે નવા વર્ષ 2024ની શરૂઆતના થોડા કલાકો પહેલા 2023ની પોતાની બકેટ લિસ્ટ જાહેર કરી છે. ગિલે વર્ષ 2022 ના છેલ્લા દિવસે શેર કરેલી ચિઠ્ઠીમાં એક કાગળ પર તેની 5 વાત લખેલી હતી. ગિલે હવે તે પેપર ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેને થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી છે. તે વિશ્વ કપ સિવાય તેના લગભગ તમામ સંકલ્પો પૂર્ણ કરવામાં સફળ રહ્યો. 19 નવેમ્બરના રોજ ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
શુભમને શેર કરેલી આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, બરાબર એક વર્ષ પહેલા મેં આ બકેટ લિસ્ટ બનાવ્યું હતું," ગિલે રવિવારે (31 ડિસેમ્બર) ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. 2023 અનુભવોથી ભરપૂર રહ્યું છે, કેટલીક સરસ મજા અને અન્ય મહાન શીખો. આયોજન પ્રમાણે વર્ષ પૂરું ન થયું પરંતુ હું ગર્વથી કહી શકું છું કે હું મારા ધ્યેયની ખૂબ જ નજીક આવ્યો અને મારૂ સર્વસ્વ આપી દીધું. આવનારું વર્ષ તેના પોતાના પડકારો અને તકો લઈને આવશે. આશા છે કે અમે 2024માં અમારા લક્ષ્યોની નજીક પહોંચી શકીશું. હું આશા રાખું છું કે તમે જે કરો છો તેમાં તમને પ્રેમ, ખુશી અને શક્તિ મળશે.

3 / 5
ગિલની 2023 બકેટ લિસ્ટમાં અનેક વસ્તુઓ સામેલ હતી, ભારત માટે સૌથી વધુ સદી કરવી. પરિવારને ખુશ રાખવો, તમારું સર્વશ્રેષ્ઠ આપવું અને તમારી જાત પર ઓછા કઠોર રહેવું, વિશ્વ કપ અને આઇપીએલ ઓરેન્જ કેપ જેવી અનેક વાતનો ઉલ્લેખ કર્યો હતો.

4 / 5
મહત્વનુ છે કે ગિલ માટે 2023 ઘણું સારું રહ્યું. તે આ વર્ષે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી હતો. તેણે 48 મેચમાં 46.82ની એવરેજથી 2154 રન બનાવ્યા છે. તેણે સાત સદી અને 10 અર્ધસદી ફટકારી હતી. તે ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી બન્યો. તેનાથી આગળ કોહલી છે, જેણે 8 સદી ફટકારી છે.

5 / 5
આઈપીએલ 2023માં પણ ગિલનું શાનદાર બેટિંગ પ્રદર્શન હતું. તેણે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા બાદ ઓરેન્જ કેપ જીતી હતી. તે IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) નો ભાગ છે. ગિલ આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સનો હવાલો સંભાળશે.

Next Photo Gallery