મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદથી જ પોતાનો ગ્લેમર અવતાર દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
માનુષી છિલ્લર દરરોજ તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. આ દરમિયાન તેણે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યું છે.
માનુષી છિલ્લર દરરોજ તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. આ દરમિયાન તેણે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યું છે.
માનુષી છિલ્લરે આ ફોટોશૂટ માટે ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યું છે. જેને પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને અલગ-અલગ પોઝ પણ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરો શેયર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "મારી અંદરની સિન્ડ્રેલા... મારી પોસ્ટ મધ્યરાત્રિની ક્ષણ માટે છેલ્લા સુધી સ્વાઈપ કરો." ચાહકોને માનુષીની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.