Madhuri Dixit બ્લૂ લહેંગામાં લાગી ખુબ જ સ્ટનિંગ, બોલ્ડ લૂક ચાહકોને કરી રહ્યો છે પ્રભાવિત

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે તાજેતરમાં તેમના ઈન્સ્ટાગ્રામ પર બ્લુ લેહંગામાં કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 5:29 PM
માધુરી દીક્ષિત દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાય છે. તેઓ દરેક ડ્રેસમાં સુંદર લાગે છે. તેમની ડ્રેસિંગ સ્ટાઈલ હંમેશા હેડલાઈન્સમાં રહે છે.

1 / 6
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ફરી એક વખત બ્લુ કલરના લહેંગામાં જોવા મળી હતી. આ લહેંગાને પ્રખ્યાત ડિઝાઈનર્સ અબુ જાનની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરી છે.

2 / 6
આ વાદળી લહેંગામાં ભારે ભરતકામ કરવામાં આવ્યું છે. તે જ સમયે તેમની ચોળીએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

3 / 6
માધુરીની આ ચોલીમાં એન્જલ સ્લીવ્સ સાથે રફલ પેટર્ન આપવામાં આવ્યું છે. ચોળીમાં બોલ્ડનેસ સાથે ગ્રેસ અને એલિગ્રેન્સની સારી રીતે કાળજી લેવામાં આવી છે.

4 / 6
આ લહેંગામાં ભારે ભરતકામ, મોટિફ અને મિરર વર્ક સાથે બેસને પ્લેન રાખવામાં આવ્યો છે. આ લેહંગામાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે આ લેહંગામાં ઘણા પોઝ આપ્યા છે.

5 / 6
અભિનેત્રીએ તેના ડ્રેસ સાથે ગ્લેમ મેકઅપ કરતી વખતે આકર્ષક આઈલાઈનર, રોઝી આઈશેડો, રેડ લિપસ્ટિક અને વાળ ખુલ્લા છોડી દીધા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">