CBSE Board Exam 2024 : ધોરણ 12ની હિન્દી અને 10ની સંસ્કૃત પરીક્ષાઓ થઈ પૂર્ણ, આગામી પરીક્ષાની તૈયારી શરૂ

|

Feb 19, 2024 | 6:00 PM

આજે, 19 ફેબ્રુઆરીએ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વર્ગ 12 હિન્દી કોર, હિન્દી વૈકલ્પિક અને ધોરણ 10 સંસ્કૃત પરીક્ષાઓ યોજાઇ હતી.

1 / 5
સવારે 10:30 વાગ્યાથી શરૂ થઈ બપોરે 1:30 વાગ્યા સુધી આ સમગ્ર પરીક્ષા ચાલી.

2 / 5
બોર્ડ અનુસાર, ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રો પર તેમનો ગણવેશ પહેરવા અને શાળા દ્વારા આપવામાં આવેલા ઓળખ પત્ર અને બોર્ડ પરીક્ષા પ્રવેશપત્ર સાથે રાખવું ફરજિયાત હતું.

3 / 5
તમને જણાવી દઈએ કે CBSE ધોરણ 10 અને 12 ની આ પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી.

4 / 5
ધોરણ 10ની CBSE બોર્ડની પરીક્ષા 13 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 2 એપ્રિલે સમાપ્ત થશે.

5 / 5
CBSE બોર્ડ 10માના વિદ્યાર્થીઓ આવતીકાલે 20 ફેબ્રુઆરીએ ઉર્દૂ, બંગાળી, ગુજરાતી, મરાઠી અને મણિપુરી વિષયોની પરીક્ષા આપશે.