Future Stocks For 19 September: શેરબજારમાં ગુરુવારે TATA ની કંપની સહિતના 24 સ્ટોકમાં મોટો નફો કમાવાનો મોકો, અહીં છે આખું List
હાલમાં શેરબજાર તેજીમાં ચાલુ રહ્યું છે તેમ કહેવાય તો ખોટું નથી. પરંતુ જે લોકો Intraday Trading કરે છે તેવા રોકાણકારો રોજ નવા શેરની શોધમાં હોય છે જે તેમણે ફાયદો કરાવે. ત્યારે અહીં કેટલા એવા Future Stocks છે જે 19 સપ્ટેમ્બર ગુરુવારના ટ્રેડિંગ દરમ્યાન Intraday Trading માટે મહત્વના સાબિત થઈ શકે. આ શેરના લિસ્ટમાં ટાટાની TRENT કંપનીની થી લઈને ICICIBANK, IEX,LT, LTF, LTIM, MARICO,MOTHERSON સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. જેનું આખું 24 શેરનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.