ગરમીથી બચવા માટે કુલર ખરીદવા માંગો છો? તો ચાલો તમને 5000 રૂપિયાથી સસ્તા એર કુલર વિશે માહિતી આપીએ.
બજાજ કંપનીનું આ 24 લિટર એર કુલર ફ્લિપકાર્ટ પર 33% ડિસ્કાઉન્ટ પછી 4999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
કેનસ્ટાર કંપનીનું આ 27 લિટર એર કુલર 54% ડિસ્કાઉન્ટ પછી 4499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
સાન્સુઇ કંપનીનું 37 લિટર એર કુલર 43% ડિસ્કાઉન્ટ પછી 4999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
HAVELLS કંપનીનું આ 17 લિટર એર કુલર તમને ફ્લિપકાર્ટ પર 4490 રૂપિયામાં મળશે.
35 લિટરની ટાંકી સાથે આવેલું આ એર કુલર 65% ડિસ્કાઉન્ટ પછી 4599 રૂપિયામાં ઉપલબ્ધ છે. (All Image - Amazon)
Published On - 2:49 pm, Sat, 29 March 25