મહાલક્ષ્મી એક્સપ્રેસના 700 મુસાફરો માટે કલ્યાણ સ્ટેશનથી ટ્રેન થઈ રવાના, જુઓ VIDEO

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. NDRF ની સાથે RPF તથા સ્થાનિક પોલીસની મદદથી 5 થી 6 કલાકમાં તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ સાથે જ આ તમામ 700 મુસાફરોને લેવા માટે મુંબઈના કલ્યાણ સ્ટેશનથી એક ટ્રેન મોકલવામાં આવી રહી છે. […]

મહાલક્ષ્મી એક્સપ્રેસના 700 મુસાફરો માટે કલ્યાણ સ્ટેશનથી ટ્રેન થઈ રવાના, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 27, 2019 | 11:26 AM

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. NDRF ની સાથે RPF તથા સ્થાનિક પોલીસની મદદથી 5 થી 6 કલાકમાં તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ સાથે જ આ તમામ 700 મુસાફરોને લેવા માટે મુંબઈના કલ્યાણ સ્ટેશનથી એક ટ્રેન મોકલવામાં આવી રહી છે. આ ટ્રેનમાં 19 કોચ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">