પુલવામા આતંકી હુમલો : જે રજા માટે તેમણે હોંશે-હોંશે કરી હતી અરજી, તે અરજી જ બની તેમની ઓળખનો આધાર !
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના શબો એવી હાલતમાં હતા કે તેમના ચહેરા કે શરીરથી તેમની ઓળખ કરવી અત્યંત કપરી હતી. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું એક […]
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના શબો એવી હાલતમાં હતા કે તેમના ચહેરા કે શરીરથી તેમની ઓળખ કરવી અત્યંત કપરી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે શહીદ જવાનોની ઓળખ તેમના આધાર કાર્ડ, સીઆરપીએફના આઈડી કાર્ડ, પાન કાર્ડ અને તેમના ખિસ્સામાં કે બૅગોમાં રાખેલી રજાની અરજીઓ દ્વારા કરવામાં આવી. કેટલાક શબોની ઓળખ કાંડામાં પહેરેલી ઘડિયાળ કે તેમના પર્સથી થઈ. આ સામાન તેમના સહયોગીઓએ ઓળખ્યા હતાં.
આ કેટલું કરુણ કહેવાય કે જે જવાનોને ભરતી સમયે પોતાની શારીરિક યોગ્યતા સાબિત કરવા માટે અનેક માપદંડોમાંથી પસાર થવું પડે છે, તે જવાનોને આતંકીઓએ એવી અવસ્થામાં લાવી દીધા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ.
[yop_poll id=1468]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]