PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા પ્રથમ જાહેર પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે આતંકીઓઓએ મોટી ભૂલ કરી છે. TV9 Gujarati   Web Stories View more Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત ઊભી પૂંછડીએ […]

PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:56 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા પ્રથમ જાહેર પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે આતંકીઓઓએ મોટી ભૂલ કરી છે.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

પીએમ મોદીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે જવાનોએ દેશની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.

મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે. આતંકના સરપરસ્તો બહુ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ હુમલાને અંજામ આપનારાઓને સજા જરૂર મળશે. હાલમાં દેશમાં કંઇક કરી નાખવાની લાગણી છે. સલામતી દળોને સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.

મોદીએ કહ્યું કે આખી દુનિયામાં એકલો-અટૂલો પડી ચુકેલો આપણો પાડોશી દેશ જો આ સમજે છે કે આ કાવતરાઓથી તે આપણી અંદર અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે, તો એવું ક્યારેય નહીં બને. પાકિસ્તાન ભારતને ક્યારેય અસ્થિર નહીં કરી શકે.

પીએમ મોદીએ કહ્યું કે હું ટીકા કરનારાઓની લાગણીઓને સમજુ છું અને તેમને આમ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ મારો તમામ સાથીઓને અનુરોધ છે કે આ બહુ જ સંવેદનશીલ અને લાગણીશીલ સમય છે, તેથી રાજકીય ટિપ્પણીઓથી દૂર રહો. આ હુમલાનો દેશ એકજુટ થઈ મુકાબલો કરી રહ્યો છે, આ સ્વર વિશ્વમાં જવો જોઇએ.

નીચે આપેલા VIDEOમાં સાંભળો પીએમ મોદીની આખી પ્રતિક્રિયા :

જમ્મુ કાશ્મીરના પુલવામામાં મોટા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીનું સૌથી પહેલું નિવેદન

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ फेब्रुवारी, २०१९

[yop_poll id=1434]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">