Monsoon 2024 : 10 રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે, સૌથી છેલ્લે અહીં પહોંચશે ચોમાસુ

દેશના અનેક રાજ્યોમાં હાલ લોકો આગ ઝરતી ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકોને હવે આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે. IMD (હવામાન વિભાગ) એ રાહતના સમાચાર આપ્યા છે. IMD અનુસાર કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન 31 મેની આસપાસ થવાની ધારણા છે.

Monsoon 2024 : 10 રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે, સૌથી છેલ્લે અહીં પહોંચશે ચોમાસુ
Follow Us:
| Updated on: May 16, 2024 | 9:11 AM

Monsoon 2024 :   દેશના અનેક રાજ્યોમાં હાલ લોકો આગ ઝરતી ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકોને હવે આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે. IMD (હવામાન વિભાગ) એ રાહતના સમાચાર આપ્યા છે. IMD અનુસાર કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન 31 મેની આસપાસ થવાની ધારણા છે.

આ રાજ્યોમાં ગરમીનું મોજુ પ્રવર્તશે

ચોમાસુ 22 રાજ્યોમાંથી પસાર થશે અને અંતે રાજસ્થાન પહોંચશે. આ સિવાય 10 રાજ્યોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 રાજ્યોમાં લગભગ 4 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, યુપી, એમપી, બિહાર, ઝારખંડ અને બંગાળમાં ગુરુવારથી 4 થી 5 દિવસ સુધી હીટવેવની પ્રબળ સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ભારે પવન સાથે અનેક રાજ્યોમાં થશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાંથી પ્રવેશ કરશે. આ પછી તે ઉત્તર તરફ આગળ વધે છે. 15 જુલાઈની આસપાસ, ચોમાસું આખા દેશને આવરી લે છે, જેના કારણે લોકોને ભારે પવન, તોફાન અને વરસાદ વગેરે જોવા મળે છે.

હવામાન વિભાગે આપી આ માહિતી

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ચોમાસુ વહેલું નથી; આ સામાન્ય તારીખની નજીક છે. ગયા મહિને જ હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી.

સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી

જૂન અને જુલાઇને કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના ગણવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ વર્ષે પણ સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી છે તો તે દેશના કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સારા સમાચાર છે. ગયા વર્ષે એટલે કે 2023માં, અનિયમિત હવામાનને કારણે કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">