Microsoft નું સર્વર ઠપ, દૂનિયાભરની બેન્કથી લઇને Airlinesની ગતિવિધિઓમાં આવી સમસ્યા

માઈક્રોસોફ્ટ સિક્યોરિટી સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે મુંબઈ એરપોર્ટ પર ઘણી પેસેન્જર સેવાઓને અસર થઈ છે. જેના કારણે સ્પાઈસ જેટ, ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા સહિત તમામ એરલાઈન્સની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે.

Microsoft નું સર્વર ઠપ, દૂનિયાભરની બેન્કથી લઇને Airlinesની ગતિવિધિઓમાં આવી સમસ્યા
server down
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 2:18 PM

વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે. આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.

CrowdScream એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને કારણની તપાસ કરી રહી છે. CrowdStrikeએ આ વિશે લખ્યું છે કે અમે આ ભૂલથી વાકેફ છીએ, જે વિન્ડોઝ સિસ્ટમમાં જોવા મળી રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઘણા યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે લાખો યુઝર્સને ભારે અસર થઈ છે. ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તેઓ બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, જીમેલ, એમેઝોન અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર કરી રહી છે.

આ અંગે અકાસા એરલાઈન્સે જણાવ્યું છે કે અમારા સર્વિસ પ્રોવાઈડર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે અમારી કેટલીક ઓનલાઈન સેવાઓ, જેમાં બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ મેનેજમેન્ટ સેવાઓનો સમાવેશ થાય છે તે અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. હાલમાં અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ અને તેથી તાત્કાલિક મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઇન કરવા માટે એરપોર્ટ પર વહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમારી ટીમો અમારા સેવા પ્રદાતા સાથે આ સમસ્યાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા માટે કામ કરી રહી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">