PM મોદીની આગેવાનીમાં લોકડાઉનને લઈને યોજાઈ બેઠક, અમિત શાહ અને પિયૂષ ગોયલ પણ હાજર
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં લોકડાઉનને લઈને બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, પિયૂષ ગોયલ અને કેબિનેટ સેક્રેટરી પણ હાજર છે. 3 મે બાદ લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરવા આ બેઠક મળી છે. આગળની રણનીતિ અંગ ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
![PM મોદીની આગેવાનીમાં લોકડાઉનને લઈને યોજાઈ બેઠક, અમિત શાહ અને પિયૂષ ગોયલ પણ હાજર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/04/Capture-40.png?w=1280)
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં લોકડાઉનને લઈને બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, પિયૂષ ગોયલ અને કેબિનેટ સેક્રેટરી પણ હાજર છે. 3 મે બાદ લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરવા આ બેઠક મળી છે. આગળની રણનીતિ અંગ ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો