હવે ભારતીય સેનામાં સામાન્ય નાગરિક પણ સામેલ થઈ શકશે! જાણો વિગત
પૂર્વની પરિસ્થિતીઓમાં એક મોટો ફેરફાર કરતાં ભારતીય સેનાએ 3 વર્ષ માટે ‘ટૂર ઓફ ડ્યુટી’ માટે સામાન્ય નાગરિકોને પોતાની સંસ્થામાં સામેલ કરવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારતીય સેનાથી જોડાયેલા સુત્રોના જણાવ્યા મુજબ એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. જેની હેઠળ સામાન્ય નાગરિકોને રાષ્ટ્રની સેવા કરવા માટે 3 વર્ષની ટૂર ડ્યૂટીની પરવાનગી આપવામાં […]
પૂર્વની પરિસ્થિતીઓમાં એક મોટો ફેરફાર કરતાં ભારતીય સેનાએ 3 વર્ષ માટે ‘ટૂર ઓફ ડ્યુટી’ માટે સામાન્ય નાગરિકોને પોતાની સંસ્થામાં સામેલ કરવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારતીય સેનાથી જોડાયેલા સુત્રોના જણાવ્યા મુજબ એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. જેની હેઠળ સામાન્ય નાગરિકોને રાષ્ટ્રની સેવા કરવા માટે 3 વર્ષની ટૂર ડ્યૂટીની પરવાનગી આપવામાં આવશે.
Plant In Pot : હવે ઘરે કૂંડામાં જ ઉગાડો મરી ! આ રહી સૌથી સરળ ટીપ્સ
જયા કિશોરી સાથેના લગ્નની ચર્ચા પર શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? કહ્યું, ફોન પર ચર્ચા થઈ !
Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
હવે ભારતીય સેનામાં સામાન્ય નાગરિક પણ સામેલ થઈ શકશે!Vidhi Kariya#TV9News #TV9Live #IndianArmy #CommonCitizen
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, १३ मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રસ્તાવ વિશે પૂછવા પર સેનાના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. આ પ્રસ્તાવ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને પોતાની તરફ આકર્ષિત કરવાના ભારતીય સેનાના પ્રયત્નોનો ભાગ છે. હાલમાં જે સૌથી નાનો કાર્યકાળ છે, તે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ 10 વર્ષનો છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો